________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ
હિમાનું કબાજપથનાથાણ થઇ શકશે. આવા પ્રકારની સર્વ બાબતને વિચાર હિંદુએની જાતિમય રચનામાં કર્યો છે, એ અમને સપ્રમાણ બતાવવું છે.
ટુંકમાં કહીએ તે સંસ્કૃતિનું ચિરંજીવિત્વ, સુપ્રજાનું ઉત્પાદન, લોકસંખ્યાની અપરંપાર વૃદ્ધિનું નિયમન, અન્નની યથાધિકાર વહેંચણી, સમાજ પર કામવિકારના માઠાં પરિણામ થતાં અટકાવવાની શકયતા, સ્ત્રી પુરૂષના સુખદુઃખો વ્યક્તિનું ઉપદંશ વગેરે વિકારોથી સંરક્ષણ ઇત્યાદિ પ્રત્યક્ષ કલા અને સ્વર્ગ મોક્ષાદિ અલૌકિક ફળ (કેઈને માન્ય હોય તે) એ સર્વ દષ્ટિએ હિંદુઓની જાતિ પ્રધાન રચના શ્રેષ્ઠ છે. આ સમાજરચના પર બહારના લેકેએ આજ સુધી અનેક આઘાત ર્યા, તો પણ તેના જડમૂળને કોઈ પણ ઉચ્છેદ કરી શકતું નથી. આ સમાજની સંસ્કૃતિ કેઈ પણ એક વર્ગ પર આધારભૂત નથી, તેથી કોઈ પણ એકાદ વર્ગ નષ્ટ થાય તે પણ તેથી સંસ્કૃતિને નાશ થતો નથી. અહીં પ્રત્યેક વર્ગને પિતાની સંસ્કૃતિ છે, નૈતિક મૂલ્યો છે, દેવ દેવતા છે. વેપાર ધંધા છે, ટુંકમાં મનુષ્ય પ્રાણની સર્વ વાસના તૃપ્ત કરવાનાં સાધનો છે. પ્રત્યેક વર્ગનું ધ્યેય ભિન્ન હોવાથી પ્રત્યેક વર્ગનાં નૈતિક મૂલ્ય પણ તેવાં જ છે.
'असंतुष्टा द्विजा नया संतुष्टाश्च नराधिपाः ।।
सलजा गणिका नष्टा निर्लजा च कुलांगना॥'
બ્રાહ્મણોએ અસંતુષ્ટ ન હોવું જોઈએ. રાજાએ સંતુષ્ટ ન હોવું જોઈએ, ગણિકાએ લજજાશીલ ન રહેવું, અને કુલીન સ્ત્રીએ નિર્લજ્જ ન થવું. જેનું જેવું દયેય તેનાં તેવાં નૈતિક મૂલ્યો, અહીં જેને જેવો અધિકાર તેને તેવો ઉપદેશ અને તેવું જ તેને શિક્ષણ.
१ सुभाषित.
For Private and Personal Use Only