________________
Shri Mahavir Jain Aradhana Kendra
ve
હિંદુઓનું સમાજરચનાશા
6
સમાધાન કરવા ધારે પાત્ર છે, ખીજાએ નથી. આ વિધાન અમે કોઇ પણ ધર્મના તાત્ત્વિક મતા વિષે કરતા નથી, માત્ર તે ધર્માંના સમાજપર થતાં પરિણામની દૃષ્ટિએ કરીએ છીએ. પરમેશ્વર કે પરલાક વિષયક ક્રાની કલ્પનાઆ કેવી છે, એ વિષે અમારે કંઇ કહેવું નથી. પરંતુ જ્ઞાનુમેયા: પ્રામા સારા: પ્રારુના વ।' આ નિયમ પ્રમાણે મેાજમાપ કરવાનુ પરિણામ આપીને પછી જ અમે ઉપરનું વિધાન કરીએ છીએ. હાલ વડની છાલ પિપળાને લગાડી દુઃખ સંબંધી અને તેના કાર્યકારણુ ભાવસંબધી ગમે તેવાં વિધાન કરવાની પ્રવૃત્તિ એટલી બધી ફેલાણી છે કે તે ફેલાવનાર વ્યક્તિનુ અભિનંદન જ કરવું જોઇએ. ઉદાહરણા ખાળમરણુ વધવાનાં ખરાં કારણા ગરીબી અને પાષણના અભાવ હાય છતાં તે કારણે। બાળલગ્ન કે પ્રસૂતિ વ્યવસ્થા છે એવું ઠોકી બેસાડી નવાં નવાં ગપ્પાએ ઢાંકવામાં આવે છે. જાણે કે ખાળલગ્ન અને પ્રસૂતિની પદ્ધતિ યુરાપીયને આવ્યા પછી જ કાઢવામાં આવી હાય! કુસ`પ કે કજીયા કંકાસનાં કારણે। આર્થિક તંગી કે અછત હોય તેા પણ તે કારણુ જાતિસંસ્થા છે એમ જુઠા પ્રચાર કરવામાં આવે છે. કાણુ જાણે કેમ પણ ભૂતકાળમાં કયારેય નહિં અને વીસમીસદીમાં જાતિસંસ્થા કુસંપનું કારણ થઈ પડી છે. હિંદુસ્તાનમાં ધરતીક ંપના ધક્કા લાગ્યા છે તેનુ કારણ શું ? તા કહે હિંદુસમાજમાં અસ્પૃસ્યતાનું પાતક ધણું થયું છે તેથી ! સામું એમ પણ કહી શકાય કે આજ સુધી અસ્પૃશ્યતા હતી, છતાં કંઇ થયું નહિ. પણ્ અસ્પૃશ્યતાનિવારણ કરવાની શરૂઆત થઇ કે ધરતીક`પના ધક્કા લાગવા માંડયા, તેથી અસ્પૃશ્યતા નિવારણના પાનું જ ધરતીકંપ પરિણામ છે એવું અન્વય ( Method of agreement) અને વ્યતિરેક (Method of difference) અંતે પદ્ધતિથી સિદ્ધ થઇ શકશે. આવી મનેાદશાનું મને વિશ્લેષણ
wwwman
www.kobatirth.org
૧ મહાત્મા ગાંધી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only