________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૬ મું હિંદુધર્મનું વિશિષ્ટય
આ સર્વ લક્ષણે કહી, અમારા જાતિ સંઘટિત સમાજના
હૃદયસ્પર્શી વર્ણને કરનારી ગટર મુકાદમ
મિસ મેયો જેવી પાશ્ચાત્ય લેખિકા, સી. આચાર ધર્મ એફ. ઐયુઝ જેવા પિકળ મિશનરી,
હિંદુસમાજ, વિષે બેટી કલ્પનાઓ પ્રસરાવનારા પાશ્ચાત્ય રાજયકર્તાર અમારા દુઃખોથી જેમનું હૃદય ધ્રુજી ઉઠે છે એવું બતાવનારા સ્વયંમન્ય નેતાએ, સમાજસુધારકે, કર્મવીરે, સંચાલકે વગેરે સર્વને અમે પૂછીએ છીએ કે હિંદુસમાજમાં દુઃખનું પ્રમાણ વધતું જાય છે એવું શાસ્ત્રીય પદ્ધતિ (Scientific Method )થી બતાવવા તમે તૈયાર છે? અર્થ શુન્ય ભાવનાપ્રધાન બડબડ નથી જોઈતી, પ્રત્યક્ષ મેજમાપ બતાવો. ઉપર બતાવેલા ત્રણ કે ચાર લક્ષણો હિંદુ, બુદ્ધ અને રેમન કેથલિક એ ત્રણ જ ધર્મમાં ઓછા પ્રમાણમાં પ્રતીત થાય છે. તેથી એ ત્રણે ધર્મ માનવનું પૂર્ણાશે
૧ Mother India-Miss Catherine Mayo. 2 Report on Material and Moral Progress for any year. ક ધર્મશાસ્ત્રમંથન–વે શા સં. મહાદેવશાસ્ત્રી દિવેકર.
For Private and Personal Use Only