________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
હિંદુઓનું સમાજરચનારાએ
નાશ શા માટે થયા અને ચીનની સ ંસ્કૃતિ હજુ પણ કેમ અસ્તિત્વમાં છે, એ પણ સ્પષ્ટ કહેવું જોઇએ. પરંતુ આ ખાખતાને વિચાર ન કરતાં માત્ર શિક્ષણુના નામથી કશેષ ચાલી રહ્યો છે, તેના અ કાઇ પણ વિચારી મનુષ્યથી સમજી શકાય તેમ નથી.’
ઠીક, આવી આજની સંસ્કૃતિ-એટલે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે. અમારી સંસ્કૃતિને તે પદ્ધતિ પર લઇ જવા ઈચ્છનારાઓના સામાજિક કાર્યક્રમ આવે છે. હવે પ્રસ્તુત વિષય તરફ વળીએ.
કામેાપભાગની પૂર્ણાંશે તૃપ્તિ થવી જો શક્ય જ ન હેાય તા, તું તારી પરિસ્થિતિમાં સમાજયંત્રમાં ભાંગÈાડ ન કરતાં તને જેટલું સુખ મેળવવું શકય છે તેટલાના ઉપભાગ લે. એવા જ પ્રકારની મનની તૈયારી કરી રાખ, એવા ઉપદેશ સમાજસુધારણાની ઇચ્છા કરનારે કરવા જોઇએ. બીજુ કંઇ પણ કહેવું શકય છે એમ અમને લાગતું નથી. નૈતિક મૂલ્યા એવા ખનાવવા જોઇએ કે, તેથી ઉપર કહેલી પ્રવૃત્તિની છાપ તે તે સમૂહની વ્યકિતના અંતઃકરણ ઉપર પડે, જે વાત ભગવાન શંકરાચાર્યે અર્થાપાનની બાબતમાંહી છે તે જ કામેાપભાગને પણ લાગુ પડે છે.
'मूढजहीहि धनामागमतृष्णा कुरु तनबुद्धे मनसि वितृष्णाम् । लभसे निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तम् ॥ अर्थमनर्थे भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम |
તેમ ન થાય, અને અતૃપ્તિ કે અસમાધાન એ જ કામના નૈસર્ગિક ગુણુ છે, એમ જાણવા છતાં પણુ, જો કામપૂર્તિ અનિય'ત્રિત રીતે વ્યકિત પર છેાડી દેવામાં આવે તેા સમાજ વિનાશને માર્ગે જ જઇ રહ્યો છે એમ માનવું પડે.
સમાજને અને અમને કંઇ લેવા દેવા નથી એમ કહેનારા પણ કેટલાક હિરના લાલ મળી આવે છે. તેમને એટલું જ કહેવું ખસ ચરશે
૧ મોસુ
For Private and Personal Use Only