________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યે! સમાજ સુખી કહેવાય ?
ચાલતા આવેલા કુલાચારા, વિંડલાએ યેાજેલા આચારા ઇત્યાદિ ખાતા પર શ્રદ્ધા છે. સનાતની સમાજને એમજ લાગે છે કે અસ્પૃશ્ય મનાએલી જાતિઓને સ્પૃશ્ય મનાએલી જાતિએના મંદિરામાં પ્રવેશ વે! ન જોઇએ. તેમને તેમના દેવા પર શ્રદ્ધા છે. ધર્મ પર શ્રદ્ધા છે. વડલા વિષે આદર છે. સુધારક કહેવડાવનારા વ પાસે જુનાં રીતરિવાજોને ગાળે આપવા સિવાય હિંદુસમાજને કહેવા જેવાં કઈ સામાજિક તત્ત્વા નથી. જાતિ સતિ સમાજના સાચા ખાટા દોષો બતાવનારાઓએ જાતિહીન સમાજ નિર્દોષ છે, એવા ગુરુદેાષાનું માપન કરી સિદ્ધ કરવું કર્યું. છે ખરૂં? કાઇ પણ શાસ્ત્રના વિચાર ન કરતાં ખાવિવાહની નિંદા કરનારાઓએ પ્રૌઢવિવાહના શા ફાયદા અતાવ્યા છે કે તેમનું સાંભળવું ? ખરી હકીકત એમ છે કે સમાજસુધારક નામના સમાજમાં જે એક ચીજ પેદા થાય છે, તેની પાસે સમાજને કેળવવા જેવા કાઇ પણ જાતના કાર્યક્રમ નથી હતા. શિક્ષણ જેવી ઉપર ઉપરથી એપ ચઢાવનારી બાબતથી સમાજની ગતિ બદલાય છે, એ કલ્પના જ મૂર્ખાઇ ભરેલી છે. આજ ફ્રાન્સમાં દરેક ોકરા પાછળ જેટલા પૈસા ખર્ચાય છે તેથી પાંચગણા પૈસા ઇંગ્લેંડના એક છેકરાના શિક્ષણ પાછળ ખર્ચાય છે. છતાં અંગ્રેજ વિદ્યાર્થી ફ્રેંચ વિદ્યાર્થી કરતાં શ્રેષ્ઠ કેમ નથી હતા ? અગર વધારે પૈસા ખર્ચ કરીને પણ અંગ્રેજ શિક્ષક વધુ સારૂ પરિણામ બતાવી શકતા નથી માટે ઇંગ્લેંડનું સ્થાન શિક્ષણ કૌશલ્યની બાબતમાં હલકુ છે એમ સમજવું કે કેમ ? એમ જો હાય તા ઈંગ્લંડમાં શિક્ષણશાસ્ત્ર શીખી આવેલાને જે માન મળે છે તેને અર્થશે!? પ્રાચીન ગ્રીસ અને ચીન દેશોમાં શિક્ષપદ્ધતિ સમાન હતી છતાં ગ્રીસ દેશમાં શાસ્ત્રોની પ્રગતિ કેમ થઇ? અને ચીનમાં ધર્મ અને સ્થાયી સમાજની ઉત્પત્તિ કેમ થઇ એ એક ક્રાયડા જ છે. તેવી જ રીતે ગ્રીક સંસ્કૃતિને
૧ On EducationBertrand Russel.
For Private and Personal Use Only
૩૯