________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
હિંદુઓનું સમાજરચનાશા
જીજ્ઞાસુએ વાંચી જેવી. સત્યનાં સ્તુતિસ્તોત્રો ગવાય છે પરંતુ સમાજનાકાનું સુકાન તે લફંગા લેકાના હાથમાં જ રહેવા દેવામાં આવે છે. પોતાના ધંધા સારી રીતે ન કરી શકવાથી સાર્વજનિક કાર્યો માથે લઈ, મુત્સદ્દીલકે, વર્તમાનપત્રકર્તાઓ વગેરે લેકે કેટલું બેટું બેલે છે, તેના આંકડાઓ અમેરીકન લેખક ફટસબરીએ મેળવીને બતાવ્યું છે. ઉમદા વર્તન સારૂ, એમ પ્રત્યેક વ્યકિત બીજી વ્યક્તિને કહેશે પરંતુ પિતે તે દિશાએ જવાને કઈ જાતને પ્રયત્ન કરશે નહિ. આખી ધરણું માનવબંધુત્વના ધ્વનિથી ગાજી રહી છે, પરંતુ કામગારલેકેનો પક્ષ લેનારી રશિયન સરકાર આફ્રિકાના નિ, બંઝુલુ, દૂર શા માટે ઈગ્લેંડને જ સરદાર વર્ગને બંધુત્વના હક્કો દેવા તૈયાર થશે કે નહિ એ શંકાસ્પદ છે. બંધુત્વના ગપ્પા મારનારા સાચા હોય તે દેશભક્તિ, રાષ્ટ્રીયત્વ, યુદ્ધ વગેરે ભપકાદાર નામે હેઠળ જે ઘેર અત્યાચારો ચાલી રહ્યા છે અને તેમાં સહભાગી ન થયેલાને ત્રાસ આપવામાં આવે છે, એ આપણે સર્વત્ર જોઈએ છીએ. તેનું કારણ શું હોઈ શકે ? એવી તે હાલની સંસ્કૃતિ છે.
આવી રીતે જે માનવીઓ બે પ્રવર્તાવે છે, તેમના પિતાને તે ધ્યેય પર વિશ્વાસ હેતું નથી. અમુક ધ્યેય ઉત્તમ છે અને તે પ્રમાણે બીજાઓએ જોઈએ તે આચરણ કરવું. એ વિષે સર્વ ઠેકાણે બસ એકમત થયેલે દેખાય છે. અત્યારે જે માનવાની પ્રવૃત્તિ-વિકૃત મન:પ્રવૃત્તિ ઉત્પન્ન થયેલી દેખાય છે, તે પ્રવૃત્તિ પર હિંદુધર્મની આચાર પદ્ધતિ સિવાય બીજું એકે એસડ અમને દેખાતું નથી.
જાગતિક સમાજની આવી ખરાબ સ્થિતિ થયેલી છે. કયાંક શ્રદ્ધા નથી, કોઈ પણ તવ નથી, નિકળ્યા કયાંથી, જઈશું કયાં એને પત્તો નથી. આવી પરિસ્થિતિમાં પણ જે સમાજ સનાતની નામથી સંધાય છે. તે સમાજને પિતાની જાતીય સંસ્કૃતિ, પિતાના ઘરમાં
For Private and Personal Use Only