________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયા સમાજ સુખી કહેવાય ?
કે તમે જે વ્યકિત સાથે રતિક્રીડા કરી છે તે વ્યકિત સમાજમાંની છે, તેથી આપને પણ સમાજની જરૂર છે. વ્યક્તિના હક્કોની પાડી વગાડનારાઓને શું કહેવું એ જ સમજાતું નથી. વ્યક્તિને હુક્કો છે એમ કહેનારાએ, સમાજને હુક્કો નથી એમ માનતા લાગે છે. વ્યક્તિ એ અવયવ છે અને તેથીય શ્રેષ્ઠ સમાજ, એ અવયવને ધારણ કરનાર અવયવી છે. તે તેમાંથી વ્યકિતને હક્કો હોય અને સમાજને હક્કો ન હોય એ આશ્ચર્યકારક છે. વ્યકિતસ્વાતંત્ર્ય કાઇ પણ સ્થળે અગર કાળે સટિત સમાજ ઉત્પન્ન કરી શકતું નથી. વ્યકિતને સ્વાતંત્ર્ય જોઇએ છે એ શબ્દો અમારી સમજ બહારના છે. સમાજ વ્યતિરિક્ત વ્યક્તિના હક્કો તે કયા? વ્યકિતને ગમે ત્યાં પેાતાનું ઘર બાંધવાને અધિકાર હોઇ શકે કે કેમ ? વ્યક્તિને રસ્તામાં પણ ગમે ત્યાં ચાલવાને હક્ક સમાજમાં ઉત્પન્ન થઇ શકે કે કેમ ? આ બાબત રશિયાને પણ લાગુ છે એ અમારા જ હાલ સમાજસત્તાવાદીએ એ વિસરવું ન જોઇએ આ બાબતેામાં એમને ગમેતેમ વવાને હક્ક છે, એમ કાઈ કહેશે નહિ. અમને આજે હિંદુસમાજમાં એટલે સુધારક વર્ગોમાં હક્કો સંબંધી જે ગપ્પાં સંભળાય છે, તે માત્ર સ્ત્રી સબધ અને કેટલાક ધાર્મિક રીતરિવાજો સબંધી છે.
ઘેટી
પાતિવ્રત્યને એક ગુણ તરીકે ધણું જ ઉંચુ' સ્થાન આપવું જોઇએ. કદાચ ધારા કે તેની એક માત્ર ગુણ તરીકે વધુ કીંમત ન હોય તે પણ માનવી અંતઃકરણમાં લેાલ ભરેલી એકાએક વાસનાનેઅન્તે અસતુષ્ટ રહેનારી વાસનાના લ્લે પાળે વાળવાનુ એક અમુલ્ય સાધન છે, તેથી જ આગ્રંથામાં-પછી તે કાવ્ય હાયકુ નાટક હોય કે ધર્માંત્રંથ હોય તેમાં-પાતિત્રત્યનું મહાત્મ્ય વર્ણવેલું જણાઈ આવે છે. માત્ર મહાત્મ્ય જ નહિં પણ પતિ સિવાય ખીજા કાઇ પણ પુરૂષને વિચાર સુદ્ધાં ન કરનારી સ્ત્રીએ હિંદુસમાજમાં ઉત્પન્ન
For Private and Personal Use Only