________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
હિંદુઓનું સમાજથ્થનાશાય
કરવું ખરૂં ? એટલે કઇ ઘણાએનું ધણું સુખ સિદ્ધ થશે ? અમારા સુધારકા કહેશે કે ઇચ્છા બંનેની હાવી જોઇએ. વારૂ ! એકમાં વાસના ઉત્પન્ન થવાની સાથે ખીજામાં તેવી વાસના ન હેાય તે તે જાગ્રત કરવી અને પછી બંનેની ઈચ્છા હતી એમ કહેવું, આ પ્રકાર બંનેની ઇચ્છા હતી એમ કહેવાની કક્ષામાં આવી શકશે ખરા ? તરૂણ સ્ત્રી આધેડર વયના પુરૂષ કરતાં પ્રૌઢ પુરુષ પર પ્રેમ કરે છે । પછી આવા વિવાહને હાલના સુશિક્ષિત તરૂણા શા માટે વિરોધ કરે છે ? એવા ઘણાએ પ્રશ્નો ઉપસ્થિત થશે, પરંતુ તેની ચર્ચા અહીં કરી વધારે જગા રાકવી ઇષ્ટ નથી. ટુકમાં ગાંડા, તત્વજ્ઞ, અને વેશ્યા આ ત્રણ સિવાય સમાજમાંના સ લેાકેાને મર્યાદા ખાંધવી છંદ છે, અને સમાજહિતચિંતકા પોતપેાતાની શકિત અને હિંમત અનુસાર મર્યાદાએ। બાંધતા હાય છે જ; જવાબદારી તા સ મર્યાદાએ। કાઢી નાખા, એમ કહેનારા પર જ પડે છે, મર્યાદાઓ સ્વીકારનારા પર નહિ.
પરંતુ કાઇપણ વિષયનું જ્ઞાન ન હેાવા છતાં તે છે એમ કહેવાની પ્રવૃત્તિ માત્ર આ એક જ ક્ષેત્રમાં નથી. તે સ ંસ્કૃતિના એકાએક ક્ષેત્રાને વ્યાપીને દશાંશુલ ખાકી રહી છે. સમાજનુ` કાઈ પણ અંગ યા, ત્યાં અજ્ઞાન અને ઢાંગ ખતેના પ્રસાર થએલા જણારો.
મનુષ્ય પરમેશ્વર પર વિશ્વાસ છે એવા ઢાંગ કરશે, ઘટડી વગાડરો, સબ્યા કરશે, ચર્ચામાં જશે, મસીદેામાં જરો, સર્વાંક' કરશે અને સ આયુષ્ય સારા નરસા માગે. અર્થાન કરવામાં ખર્ચ કરશે. તત્વજ્ઞા ગમે તે કહે, મનુષ્ય તત્વજ્ઞાને જ મૂર્ખા ગણવા લાગશે. આવી પ્રવૃત્તિને હિંદુ લેકા આસુરી પ્રવૃત્તિ કહે છે. ભગવદ્ગીતાકાર કહે છે, काममाश्रित्य दुष्पूरं दंभमानमदान्विताः । मोहाद्गृहीत्वा सद्ग्राहान् प्रवर्ततेऽशुचिव्रताः ॥
Studies in Psychology of Sex Vol VII Havelook Ellis. Studies in Psychology of sex Vol VI Havelock Ellis.
For Private and Personal Use Only