________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયા સમાજ સુખી કહેવાય ?
આવી હિંદુએથી પ્રણાલિકા છે, અને તે પૂર્ણ શાસ્ત્રીય છે. જેમી સામાજિક નિયમોની કે નિયંત્રણાની જરૂર લાગતી નથી, એવા લેાકા કામપૂર્તિનું નક્કી સ્થાન કયું તે જો કહેશે, તેા અમારા જેવા પુરાણુ મતવાદીએ પણ તે મુકામ સુધી પ્રવાસ કરવા તૈયાર થશે. પર ંતુ વાસનાના જવાલામુખીને અનિયંત્રિત ભડકવા દેવા એમ કહેનારા લેાકા એવું કાષ્ટ નિશ્ચિત સ્થાન બતાવવા તૈયાર હૈાય એમ લાગતું નથી. જ્યાં જોઇએ ત્યાં ગાલ્ડસ્મીથ કવિએ કહ્યા પ્રમાણે, મતે અત્યંત સુખકારક સ્થળ બતાવેા, પરં'તુ પ્રત્યેક જણું તે જાણવાના ઢોંગ કરે છે, ત્યાં મને ખરા માર્ગદર્શીક કાણું મળશે.” આ સનપણાના ઢાંગ આજ જગતન અને સંસ્કૃતિના નાશ કરી રહ્યો છે.
66
૧ Traveller-Goldsmith. ૨ અકાળ ૧૫-વાગ્ભટ્ટ,
R
ઇચ્છાસ ભાગને સ્થળકાલની મર્યાદા છે કે નહિ એ ખીજાતે વિચાર કરીએ. આવેલા આવેગ રોકાવાથી શરીરપ્રકૃતિ પર ખરાબ અસર થાય છે એ આધુનિક શોધ કઈ નવી નથી. હિંદુ વૈદિક ગ્રંથા કહે છે કે, ‘ન ચેનૂ ધાત્યેક્રીમદ્ જ્ઞાતાનું સૂત્રપુરીયો: / પરંતુ એ જ ગ્રંથકાર પાછળથી કહે છે કે, ‘મનોવેગાન્ તુ ધાર ચેત્ ।' તેથી જ અમે પૂછીએ છીએ કે ઇચ્છાસ ભાગના પુરસ્કાર કરનારાઓના મતાનુસાર Jાસભાગને સ્થળ કાળની મર્યાદા છે કે નહિ ? તેવી મર્યાદા હેય અને તેવી મર્યાદા રાખવી અથવા પાળવી જોઇએ એમ જો નિશ્ચિત થાય તે અનન્ત પ્રશ્નો ઉભા થશે, અને મર્યાદાઓ પણ આપે।આપ ઉત્પન્ન થતી જશે. અરેબીયન નાઇટની આશ્ચર્યકારક વાતેામાંના નાયક અલ્લાઉદ્દીનનું મન રાજકન્યા તરફ આકર્ષાય તેા તેણે ઇચ્છાસ ભાગ કેવી રીતે કરવા ? રસ્તામાં એકાદ તરૂણ સ્ત્રી જતી હાય અને અનેક પુરુષાના અંતઃકરણમાં તેની ઈચ્છા ઉત્પન્ન થાય, તે તે બધાને તે તરૂણ સ્ત્રીએ શરીરદાન
કપ
For Private and Personal Use Only