________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GK
હિંદુઓનું સમાજÜનાસા
નથી. તેથી ખાકી રહેલા કામપૂર્તિ માટે ઇચ્છાસભાગનું તત્ત્વ આગળ કરનારા લેાકેાના મતાને વિચાર કરવે આવશ્યક છે. અહીં ઉદ્દેશ છે પૂર્ણાશે. કામપૂર્તિ અને તેને માર્ગ ઇચ્છાસભાગ, અહીં નીચેના મુદ્દા ઉત્પન્ન થાય છે.
( ૧ ) પૂર્ણાંશ સમાધાન થવા જેવું કામવાસનાનું સ્વરૂપ છે ખરું ?
( ૨ ) વયનિરપેક્ષ ઈચ્છા ઉત્પન્ન થાય છે કે નહિ ? એટલે કે વૃદ્ધ પુરૂષને તરૂણ સ્ત્રીની અને વૃદ્ધા સ્ત્રીને તરૂણું પુરૂષની ?
( ૩ ) ઇચ્છાસભાગ માટે સ્થળ કાળની મર્યાદા છે. ખરી કે ? ( ૪ ) છા કાની, સ્ત્રીની કે પુરૂષની ? એકાદ વખતે અજાણ સ્ત્રીપુરૂષની પરત્વે ઇચ્છા થાય છે તે ઈચ્છા અને અનેક વર્ષોના પરિચયને અ ંતે થયેલી ઇચ્છા, એ બંનેને એક જ કાટલે તેાળવી કે કેમ ?
પહેલા મુદ્દો એ કે પૂર્ણાંશે સમાધાન થવા જેવું માનવી વાસનાનું સ્વરૂપ છે કે કેમ ? જો વાસનાનું સાચું સ્વરૂપ તેવું ન હેાય, અને વાસનાસતાષ વસ્તુતઃ અશકય હાય, તેા પછી તે અશકયને શકય કરી આપવાનું બીડું ઝડપનારા વ્યાવહારિક વાત કરતા નથી પણ હથેલીમાં ચાંદ માગી રહ્યા છે. જે વસ્તુ શકય હેાય એનું જ પ્રતિપાદન કરવું જોઇએ, એમ અમે માનીએ છીએ. પ્રાચીનકાળથી માનવી વાસનાનું ઘણું જ અધ્યયન થયું છે અને પ્રાચીન લેાકાએ કાઢેલા સિદ્ધાન્તા જ અર્વાચીન લેાકા સિદ્ધ કરે છે. મનુ કહે છે,
इन्द्रियाणां प्रसंगेण दोषमृच्छत्यसंशयम् । संनियम्य तु तान्येव ततः सिद्धिं नियच्छति ॥ न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्त्मेव भूय एवाभिवर्तते ॥ અ. ૨. શ્લા. ૯૩, ૯૪
For Private and Personal Use Only