________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ સમાજ સુખી કહેવાય છે
કડક
vvvvvv
^
^
ઈન્દ્રિયોના વિષયોની સાથે સંગ કરવાથી જીવ અવશ્ય દોષને પામે છે. પરંતુ તેઓને વશ કરી રાખવાથી તે મેક્ષને પામે છે.”
“ વિષયોને ઉપભેગ કરવાથી કામ કદાપિ શાન્ત થતું નથી, પણ જેમ અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ વધતું જાય છે, તેમ વિષયોને સેવવાથી કામ વધારે જ વધતું જાય છે.”
. “ઉપભેગથી શમે નહિ તે જ વાસના ' એટલે ભેગથી શમન ન થવું એને જ અહીં વાસનાને નૈસર્ગિક ગુણ કહ્યો છે. આ સિદ્ધાન્ત માનવી વાસનાનું પૂર્ણ પ્રથક્કરણ કરીને કહ્યો છે. પરંતુ તે પ્રાચીનેને છે એટલે જ એને દોષ ! પ્રાચીનના સિદ્ધાન્તને આજના ઉદ્ધત યુગમાં ઉડાવી દેવાની પ્રવૃતિ છે. પરંતુ આ વિષયને જેમણે આધુનિક પદ્ધતિથી અભ્યાસ કર્યો છે તે પંડિત શું કહે છે તે જોઈએ. ડે. સિગમંડ ફ્રાઈડ કહે છે કે, “સર્વ માનવી વિકારોમાં “પૂર્ણ રીતે સમાધાન ન થવું” એ જ ગુણ દેખાઈ આવે છે.”
"It is the fundamental nature of craving', not to be fully satisfied.”
Sex in Civilization quoted by A. A. Roback. page 164
આ માનવી વાસના વિષયક સિદ્ધાન્ત પ્રાચીન તેમજ અર્વાચીન બંને પ્રકારના પંડિતને માન્ય છે. આ સિદ્ધાન્ત પર ઇન્દ્રિયવિજ્ઞાન કે માનસશાસ્ત્ર જેવા આધુનિક શાસ્ત્રના આધારે આક્ષેપ લઈ શકાશે નહિ. ઈન્દ્રિય વિજ્ઞાનશાસ્ત્ર એમ કહે છે કે એક વખત કરેલી પ્રાક્રયા તે તે ઈન્દ્રિય બીજી વખત વધુ સફાઈથી અને સહેલાઈથી કરી શકે છે. એનો અર્થ એ જ. ઉપરના પંડિતોનું કહેવું જે સાચું હોય તે. વિવાહની નિયંત્રિત સ્થિતિમાં કામ પૂર્તિ થતી નથી એમ બતાવવાથી શું ફાયદો ? અનિબંધ કામ પૂર્તિ થવાની વ્યવસ્થા કરવામાં આવે તે પણ જે બાબત શાસ્ત્રનામતે અશક્ય જ છે, એવી પૂર્ણ તૃપ્તિ
Scientific Outlook-Bertrand Russel,
For Private and Personal Use Only