________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક સમાજ સુખી કહેવાય?
વિકારનું સમાધાન બધાને જોઈએ છે. પરંતુ દરેકના માર્ગે ભિન્ન છે. આ કામવિકારનું નિયન્ન કરવા ઈચ્છનારાઓના બે વિભાગ પડે છે, એક ધાર્મિક વિચાર કરનારા લોકોને અને બીજે ધર્મભ્રષ્ટ લોકેને. ધાર્મિક સમૂહ અંતઃકરણ પર અલૌકિક (Suprerational) વિચારેની છાપ પાડી ઇન્દ્રિયનું નિયંત્રણ કરવા ઈચ્છે છે. વ્યાવહારિક વિચારોના લેકે વાસના નિયંત્રણની વાત જ ન કાઢતાં ઉપભેગથી ઇન્દ્રિયોનું સંતર્પણ કરવા ઇચ્છે છે; તેથી પહેલા પ્રકારના લોકોની પ્રવૃત્તિ વિવાહ સંસ્થા થિર કરવા તરફ હોય છે ત્યારે બીજા પ્રકારના લકાની પ્રવૃત્તિ ઈછા સંજોગ ( Free love) તરફ હોય છે. બીજા પ્રકારના લેક પહેલી પદ્ધતિને કારાગૃહ–કેદખાનું માને છે, ત્યારે પહેલા પ્રકારના લોકે બીજી પદ્ધતિને છિનાળપણું માને છે. આ રીતે બંને પક્ષે એક બીજા પર કાદવ ઉડાડ્યા કરે છે. અમે વિવાહના ગુણદો પૂર્ણ રીતે જાણીએ છીએ છતાં અમે મુખ્યત્વે કરીને તેજ પદ્ધતિના પક્ષપાતી છીએ, કારણ કે સમાજશાસ્ત્રમાં હંમેશ પૂર્ણ રીતે સારૂં અને પૂર્ણ રીતે ખરાબ એટલે જ વિક૯પ નથી હોતો પરંતુ ઘણી વખત એછું ખરાબ અને ખરાબ એવા વિકલ્પો પણ ઉત્પન્ન થાય છે. વિવાહ સંસ્થા સંપૂર્ણ હિતકારક ભલે ન હોય, પરંતુ વિશેષ હિતકારક
છે એ સત્ય જાણતા હોવાથી વિવાહ સંસ્થાના
પુરસ્કર્તાઓ સુદ્ધાં અપવાદ રાખવા કે વિવાહ સંસ્થા પરના ઉત્પન્ન કરવા તૈયાર થશે અને હેય છે. બાપ તે પ્રમાણે જ સર્વત્ર કામવિકાર સરખો જ
પ્રબળ હોય છે, એવી ખોટી ગેરસમજ કરી માત્ર અંહિક વસ્તુને વિચાર કરનારા લોકો પણ મળી આવતા
Irrational Knot-B. Shaw. * 2 Reflections on the revolution in Franco-Burke.
For Private and Personal Use Only