________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ed
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુનું સમાજ૫નાશામ
પતિવ્રતાથી, તે ઉંડ ગમે તે પુરૂષ સાથે સ્ક્વેર સભાગ કરનારી સ્ત્રી સુધીની સર્વ પ્રકારની પ્રક્રિયાએ સમાજમાં હેાવી શક્ય છે. પર`તુ તે સર્વાં ઈષ્ટ અને નૈતિક નથી. સમાજરક્ષણ અને તદન્ત ત વ્યવસ્થાના વધુ વિચાર કરતાં છેવટે કબુલવું પડશે કે મનુષ્યને જગતમાં વિજયી બની નૈસર્ગિક ચુટણીમાં ફળીભૂત થવા માટે ઇન્દ્રિયદમનની અત્યંત જરૂર છે. તેથી વાસનાની ઉત્પત્તિ સાથે જ તેનું સંતર્પણ થવું એ સામાજિક સ્થિતિમાં શકય નથી. તેથી કેટલીક વ્યક્તિએ તરફથી અનિબંધ સ્ત્રીપુરૂષ-સમાગમ ( Free love )ની જે વાતા થતી સાંભળવામાં આવે છે, તેને પણ વિચાર કરીએ.
પાશ્ચાત્ય પદ્ધતિના સમાજમાં સ્ત્રીએની કામપૂર્તિ થઈ શકતી નથી, તેનાં અનેક કારણો છે. તેને પૂર્ણાંશે વિચાર આપણે આગળ ઉપર કરીશું. પરંતુ તે પૂર્તિ થતી નથી એ આજનું પાશ્ચાત્ય સાહિત્ય વાંચી સહેજે ધ્યાનમાં આવી શકે તેમ છે. તે વિષે કંઇક માર્ગી સૂચન કરવું એ સમાજશાસ્ત્રજ્ઞાનુ પહેલું કાર્યાં છે. તેમની યુક્તિઓ વાંચતા હ।ઈએ ત્યારે આપણે ગાંડાઓની સ્પિતાલમાં તેા નથી ગયાને, એવા કિંચિત ભાસ થવા લાગે છે, કારણકે તેમાં ઉદ્દેશ અને તે પ્રાપ્ત કરવાની પદ્ધતિ વચ્ચે કઇ કાર્યં કારણભાવના સંબધ હાય તેમ જાતું નથી. માનવી મનને અને નૈતિક મૂલ્યાને એક પ્રકારના જે સંબંધ છે તે ઘણાને સમજાયા છે, પરંતુ નિયંત્રણ કરવા માટે નૈતિક મૂલ્યા ઉત્પન્ન કરવા તેઓ તૈયાર નથી. બૉંડ રસેલ કબુલ કરશે કે, માનવી મન વાયુ જેવું ચંચલ છે'' જેમ જેમ તેના પરનું દબાણ ઓછું થતું જાય તેમ તેમ તે વધુ અવકાશ શકે છે. પરંતુ એ જ રસેલને, મન થાડા અવકાશ કે તેવાં થેડાં નૈતિક મૂલ્યો ઉત્પન્ન કરવા કહીશું તે તેમ કરવા કબુલ થશે નહિ. કામ
66
t Back to Methnsale; Nietzsole; Millownsky and others, ૨ Marriage and Morals-Russel.
For Private and Personal Use Only