________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજની નૈસર્ગિક ઉત્પત્તિ
આવશે કે કોઈ પણ માનવ વ્યક્તિ સંધ બાહ્ય સ્થિતિમાં એકલી અને છૂટી જવામાં આવતી નથી, પછી ભલે એ વ્યક્તિ કોઈપણ કાલની, સ્થલની, કે ગમે તે સંસ્કૃતિની હોય. વ્યક્તિ એ કઈને કઈ સંધની ઘટક તે હેાય છે જ. મનુષ્ય આ રષ્ટિમાં અવતીર્ણ થશે –જેના જ્ઞાત ઇતિહાસમાંને જુનામાંજુને કાલ, (Paleolithic age)-તે કાલથી કરીને આજ સુધી પૃથ્વી પર કોઈ પણ ભૂમિખંડ લઈશું તે એમાં અને નીડરટાલ માણસથી માંડીને સુસંસ્કૃત હોઈએ તે અમેજ અને સંસ્કૃતિ હોય તે અમારી એવા ફાંકાથી સર્વ જગતને તુચ્છ માનનારા
વેતવણી સુધીના કોઈપણ માનવસમૂહને લઈએ તો પણ ગમે તે કાલમાં કે સંસ્કૃતિમાં મનુષ્ય સંઘ બહાર રહ્યો હોય તેવું કયારેય દેખાતું નથી. જ્યારથી એકમાંથી બે થયા, “હું” અને “તું” એ–પ્રથમ અને દ્વિતીય પુરુષને શબ્દપ્રયોગ થવા લાગ્યો,-ત્યારથી એ હું અને તું ના પરસ્પર થનારા વર્તન પર નિબંધ અને વ્યવસ્થા લગાડવા માટે કરેલી નિયમાવલિ દેખાઈ આવે છે. “હું” અને “તું”ની ગણના સાથે જ અનિબંધ સ્વાતંત્રય નષ્ટ થયું. એ સ્વાતંત્ર્યનું આવી રીતે નિયંત્રણ થવું એ જ સર્વ સંસ્કૃતિઓનો મૂળ પાયો છે. આ પ્રકારે જ સંધ અને વ્યક્તિ સમ વ્યાપ્ત થએલાં દેખાય છે. ચત્ર ચત્ર મનુષ્ય: તત્ર તત્ર નં : એ સિદ્ધાંત કદાચ કઈ માંડે તો તે તદન ભૂલભરે છે એમ પણ છેક કહી શકાય નહિ.
આગળ જરા વધારે ધ્યાનથી અવલોકન કરીશું તે એમ દેખાશે કે ઉપરઉપરથી જોતાં જે સંધ આપણને એકરૂપ દેખાય છે, એ કંઈ સર્વથા એકરૂપ નથી હોતો. એ સંઘમાં જુદા જુદા નિયમેથી અને નિયંત્રણોથી બંધાએલા ઝીણું ઝીણું સમૂહ અસ્તિત્વમાં હોય છે. તેને માનવશાસ્ત્રજ્ઞ (Anthropologist) વંશ માને છે. તે વંશના પટામાં પણ જુદા જુદા કારણોથી પુષ્કળ ભેદ હોય છે, અને તેના અનેક સમૂહો પડે છે; એટલું જ નહિ પણ મૂળ એક જ વંશમાંથી અંદરઅંદર અનેક ઉપવંશ પડવાની પ્રક્રિયા સૃષ્ટિમાં ચાલુ હેયી છે.
For Private and Personal Use Only