________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬૨
હિંદુઓનું સમાજરચનાશો
v૧/v.
^w
/
vv
*
*
*
તેમાં-અથવા તે જે સમાજ હિંદુ સમાજ કટર સનાતની જેવો નથી તે સમાજમાં હરહંમેશ આવી સ્થિતિ પ્રવર્તતી હોય છે. પરમેશ્વર છે કે નહિ એ ઉંડા વાદવિવાદમાં ન પડતાં પરમેશ્વર જેવું એક નિશ્ચલ બાહ્ય નિષ્ઠા સ્થાન છે કે નહિ એટલો જ પ્રશ્ન પૂછીશું. તેવું જ હોય તે નાસ્તિકવાદને સમાજમાં પ્રસાર કરે એ એક ભૂલ છે, એ અમારો સ્પષ્ટ મત છે. ઘણા આશ્ચર્યની વાત છે કે સમાજની પ્રત્યક્ષ સ્થિતિને અભ્યાસ કેમ કરે એ પણ જેને સમજાતું નથી એવા તરૂણોને ઇશ્વરના અસ્તિત્વ જેવા ગહન વિષયમાં માથું મારવાની શી જરૂર છે? જેના અંતઃકરણ પર ધાર્મિક કલ્પનાને દેર છે, જે સ્વર્ગનરકાદિ કપનાઓ માનવા તૈયાર છે, જેનું મન બુદ્ધિગમ્ય ઈહિલેક સાથેજ પુરૂષબુદ્ધિથી પર એવા પરલેકની કલ્પના માને છે, તે ઐહિક આપત્તિથી ગભરાઈ જશે નહિ, અને આત્મહત્યા પણ કરશે નહિ. તેની પાસે
આશા” જેવો મહાન ગુણ અક્ષમ્ય રહે છે. દેશભકતને દેશ નિરાશા ઉત્પન્ન કરશે, રાજનિષ્ઠા રાજવંશ નષ્ટ થઈ અમાત્ય રાક્ષસ પ્રમાણે સૈવે મમ વિવશ્વના મિનિ વિના વર્તતે ા કહેવા પ્રસંગ આવશે. વિનાશી ઐહિક જગતમાં પ્રત્યેક આશાસ્થાન સદેષ થશે, પરંતુ બુદ્ધિથી પર એવું આશાસ્થાન કદી પણ નષ્ટ થશે નહિ. તેથી સ્વર્ગનરકાદિ કલ્પનાઓ ( અમને સાચી લાગે છે, પરંતુ વાદની ખાતર તે કેવળ કલ્પનાઓ છે એમ માનવા અમે તૈયાર છીએ) સમાજમાં રહે એ જ ઈષ્ટ છે. જેને સ્વર્ગનરકાદિ કલ્પના છે, જેને મેક્ષની પણ કલ્પના છે, જેને આશા છે, તેને અતિભૌતિક સુખની એટલે કે મેક્ષની કિંમત ઐહિક સુખ કરતાં અધિકાધિક લાગે છે. તે જાણતા હોય છે કે આત્મહન લેકો તમથી ભરેલાં લેકમાં જાય છે. તે ઐહિક જગતને આત્માના હિતની દષ્ટિએ ગૌણ માને છે. તેને માત્રા સ્પર્શ સુખ દુઃખ બાધ કરી શકતાં નથી. આવા પ્રકારના નૈતિક
૧ જાપાર-વિશાખદત્ત,
For Private and Personal Use Only