________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયા સમાજ સુખી કહેવાય ?
સ્ત્રી એ સમાન નિષ્ઠા સ્થાન છે તેથી આત્મહત્યાનું પ્રમાણ ઘટયું. પરંતુ સંતતિનું નવું નિકાસ્થાન ઉત્પન્ન થતાં જીવનાશ તરફની પ્રવૃત્તિમાં વિશેષ ઘટાડો થયો ત્યારે નિગમન એ કે અવિવાહિત સ્થિતિ કરતાં વિવાહિત સ્થિતિ શ્રેષ્ઠ અને વિવાહિત સ્થિતિમાં પણ સંતતિયુકત સ્થિતિ છે. આ ઉપરથી દેખાશે કે જેમ જેમ બાહ્યનિષ્ઠાસ્થાનો વધારતા જઈએ તેમ તેમ જીવનું વધારે પ્રમાણમાં રક્ષણ થતું જાય છે. વ્યકિત જેટલી વધારે આત્મનિષ્ટ (Egocentric) તેટલી જીવનાશ તરફ વધારે પ્રવૃત્તિ સમજવી. તેથી જીવનું રક્ષણ કરવું હોય તે સમાજ નેતાઓએ વ્યક્તિની આસપાસ બાલ્યનિષ્ઠા
સ્થાનની એક જાળ જ ઉત્પન્ન કરવી જોઈએ. તેમાં વિવિધ મનુષ્યપ્રાણીઓને વિવિધ પ્રકારે કયાંકને ક્યાંક પણ નિષ્ઠા બેસે, એટલા વિષય હોવો જોઈએ. તે જે પ્રમાણમાં ઓછુંવતું હશે, તે પ્રમાણમાં જીવરક્ષણનું કાર્ય થશે.
સમાજની સુસ્થિતિનું એક લક્ષણ પણ “આત્મહત્યાનું પ્રમાણ માની શકાશે, કારણ કે આત્મહત્યા, વ્યકિતને જીવિતના મૂલ્યની કશી પણ પરવાહ નથી તેનું નિદર્શક છે. સમાજને સુસ્થિતિમાં રાખવો હોય તે જીવનાર્થ કલહને જેટલો તીવ્ર કરી શકાય તેટલું કરો જોઈએ, પરંતુ સાથે સાથે જીવન એ મહામૂલ્યવાન વસ્તુ છે એમ દરેક વ્યકિતને લાગવું જોઈએ. જે સમાજમાં વ્યકિતને પોતાના જીવિત એટલો કંટાળો આવેલે હેય છે કે ( આધ્યાત્મિક દ્રષ્ટિએ વ્યક્તિને જીવિતને ખરેખર કંટાળે અને તિરસ્કાર આવવાં જોઈએ. આવું અમારા સમાજમાં ઠીક ઠીક સંભળાવા લાગ્યું છે. પરંતુ તેથી આત્મહત્યાનું પ્રમાણ વધ્યું હોય તેમ જણાતું નથી !) પિતાના જીવને એકાદ કીડી મંકેડીની પિઠે કચડી નાખવા પ્રવૃત્ત થાય છે, તે સમાજ સંઘટિત અને સમર્થ છે, એમ કહેવા વે. શા. સં. મહાદેવ શાસ્ત્રી દિવેકર તૈયાર થશે કે જે સમાજ નિત્ય અસ્થિર સ્થિતિ (dynamic state) માં છે, તેમાં એટલે કે જે સમાજની સતત પ્રગતિ થતી જાય છે,
કીડી અને એમ કહેવા કે સ્થિતિ (agnani
For Private and Personal Use Only