________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંઓનું સમાજરચનાશક,
સર્વ વ્યક્તિઓમાં હોવી જોઇએ. ચોરી કરવી એ અનીતિ છે એવી શ્રદ્ધા સમાજની પ્રત્યેક વ્યકિતમાં હોય તે તે સમાજમાં અર્થ સંરક્ષણની જરૂર પડશે નહિ. પરંતુ થોડી વ્યકિતઓની તેવી શ્રદ્ધા નહિ હેય તે સમાજ અગતિ પામશે, કારણ તાત્કાલિક ફાયદે દેખતાં વાર જ વૈયકિતક શ્રદ્ધા ઉડી જશે. આજ વાત અમે આગળ આત્મહત્યાની વિભાગણી કરી છે, તે પરથી પ્રત્યક્ષ દેખાશે. વિવાહિતેમાં, સમાનવાયના અવિવાહિત કરતાં આત્મહત્યાનું પ્રમાણ ઓછું કેમ પડે છે? વ્યતિરેક પદ્ધતિ (Method of Difference) લગાડતાં સ્પષ્ટ દેખાય છે કે વિવાહિતપણું એ જ ફક્ત અહીં વધુ ગુણ છે, અને આત્મહત્યાનું પ્રમાણ ઓછું પડયું છે. વિવાહમાં એક નવું બાહ્મનિષ્ઠા સ્થાન ઉત્પન્ન થયું અને તેથી વિવાહ એ જીવિત રક્ષણનું પરમ સાધન બની શકે છે. હિંદુસમાજમાં વિવાહ સંસ્કાર અત્યંત મહત્વને મનાલે છે. તેનું મુખ્ય કારણ એજ છે. ત્યારે વિવાહ જે જીવિત રક્ષણનું સાધન હોય તે વિવાહ નાશથી એટલે છુટાછેડાથી જીવિતનાશ તરફ પ્રવૃત્તિ વધવી જોઇએ; અને તેમ થતું હોય તે છૂટાછેડાની પરવાનગી સમાજાન્તર્ગત વ્યક્તિને આપવી ઈષ્ટ થશે નહિ. જ્યાં છુટાછેડાની છુટ છે તેવા સમાજમાં આત્મહત્યાનું પ્રમાણ સામાન્ય પ્રજાના કરતાં બમણું પડે છે તેથી અમારી તરફના જહાલ સુધારકેને અમારી વિનંતિ છે કે, “ફાવે તેવા અવિચારી કાયદાઓ કરી સમાજમાં-અને તે પણ શ્રેષ્ઠ સમાજમાં આવું ભયંકર વિષ ફેલાવે નહિ, કારણ કે કનિષ્ટ વર્ગમાં તે આ બધા રિવાજે પ્રચલિત જ છે ! જીવિત રક્ષણનું વિવાહ એ એક પ્રબલ સાધન છે એ અમારા આધુનિક તરૂણ વિદ્યાર્થીઓએ અને અનેક વખતે બ્રહ્મચર્યનાં રતિસ્તોત્રો ગાનારા મહાત્માઓએ હજુ સમજવાની જરૂર છે. એ દિશામાં આગળ વિચાર કરીશું તે સમજાશે કે જેમ જેમ નિષ્ઠા
સ્થાને વધારે તેમ તેમ જીવનાશ તરફ પ્રવૃત્તિ ઓછી થતી જાય છે. સંતતિ યુકત પ્રજમાં અને સંતતિ રહિત પ્રજામાં બનેમાં
For Private and Personal Use Only