________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયા સમાજ સુખી કહેવાય ?
૩૫૯
ગ્રંથામાં આ વિષયને કાઇ પણ સ્થળે વિચાર કરેલા જણાતા નથી. આજ પણ હિંદુસમાજમાં આ પ્રશ્ન નથી. આધુનિક સુધારણાને જન્મસિદ્ધ હક્ક છે.
આત્મહત્યાની વૃદ્ધિ એ
૧
આજના સુધરેલા સમાજમાં આ રાગ ધણી જ ઝડપથી વધી રહ્યો છે. આત્મહત્યા કરવા માટે વધારે મહત્વનાં કારણેાની જરૂર હાય છે એમ પણ નથી. કાઇ પણ વિશ્વવિદ્યાલયની પરીક્ષામાં નાપાસ થયા, કાઇની પ્રયિનીએ ખીજા ગૃહસ્થ સાથે વિવાહ કર્યાં અથવા કાષ્ટકનુ છાયાયંત્ર (Camera) કુટુંબના વડીલ માણુસેગ્મે સંતાડી રાખ્યું, વગેરેમાં આત્મહત્યા માટે પુરતું કારણ મળી જાય છે. આ રાગનુ સુખ સાથે કે સંતિતપણુ સાથે સાહચર્યાં હોય છે કે કેમ તે હવે જોઇએ. એ રાગ સમાનવયની વ્યક્તિએામાં આંકડાગણત્રી અનુસાર વિવાહિતા કરતાં અવિવાહિતામાં વધુ દેખાય છે. વિવાહિતામાં પણ સંતતિયુક્ત અને સાંતરહિત એમ બે વિભાગ કલ્પીએ તા સંતતિરહિતલાકામાં આ રાગ સંતતિયુકત લાંકા કરતાં વધુ પ્રમાણમાં ફેલાયાનું જણાઇ આવે છે. વળી વયની દૃષ્ટિએ વિભાગણી કરીએ તે આધેડવયવાળા લાંકા કરતાં વૃદ્ધોમાં આ રાગ આછા જણાય છે. અને સ સામાન્ય રીતે જોતાં પુરૂષા કરતાં સ્ત્રીઓમાં આ રાગ એછા પ્રમાણમાં જણાય છે. આશ્રયની વાત એ કે રાષ્ટ્ર પર જ્યારે એકાદ મહાન સંકટ આવી પડે છે ત્યારે આ રાગનું પ્રમાણુ રાષ્ટ્રની સુસ્થિતિના પ્રમાણુ કરતાં ઓછું હોય છે. આ બધી વસ્તુસ્થિતિના ક્રમ મેળ બેસાડવા તે હવે જોઇએ.
· મનુષ્યે પેાતાની બહારની કાઇ પણ શક્તિ પાસે માથું નમાવવું જોઇએ.’ એ નીતિનું આદ્યતત્વ છે એમ પહેલાં પણ અમે કહી ગયા છીએ. પિરણામે વ્યક્તિની ક્રિયા બાઘનિષ્ટ હોવી જોઇએ. વ્યક્તિના અંતઃકરણમાં જે શ્રદ્ધા હેાય તે શ્રદ્ધા સંધના અવયવ પ્
૧ હવે પછીનાં સૂ ઉદાહરણે જુદાં જુદાં વમાનપત્રેમાથી લીધાં છે.
For Private and Personal Use Only