________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
સ્પષ્ટ દેખાઈ આવશે કે આત્મહત્યાની વૃદ્ધિનું પ્રમાણ સીધી લીટીમાં વધી રહ્યું છે.?
પૂર્વેતિહાસમાં પણ થોડાઘણું પ્રમાણમાં આ પ્રશ્ન ઉપસ્થિત થત, કારણકે અમે આગળ કહ્યું છે તે પ્રમાણે માનવાનું દુઃખ સર્વથા નષ્ટ કરવું એ કંઈ સમાજસત્તા કે રાજસત્તાની શક્તિની બહારનું છે. એ કાળે પણ ધાર્મિક અને વ્યવહારિક એમ લેખકના બે વિભાગે પડી ગયા હતા અને મતભેદો પણ ઉન્ન થતા. ધર્મની દષ્ટિએ વિચાર કરીશું તે, ધર્મ આત્મહત્યાને વિરૂદ્ધ જણાશે. કેટલાક ધર્મોમાં આત્મહત્યાને ધાર્મિક વિધિ માન્યો છે. તેને પ્રસ્તુત વિષય સાથે કશે સંબંધ નથી; કારણકે તે ધાર્મિક આજ્ઞા છે અને આજ્ઞા ગમે તેવી હેાય એ કંઈ સમાજસ્થિતિનું પરિણામ નથી, તેથી આવાં પરિણામને વિચાર સમાજશાસ્ત્રમાં થઈ શકે નહિ. નહિ તે રાજજ્ઞાથી થતાં યુદ્ધોમાં અનેકનાં મૃત્યુ થાય છે તે સૌને પણ ખૂન તરીકે લેખવાં પડે. યહુદી ધર્મ કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય માનતે. નથી, અને મુસલમાની ધર્મ આત્મહત્યા એટલે અત્યંત નિંદખૂન સમજે છે. ગ્રીકનીતિશાસ્ત્રજ્ઞ પથેગોરસ, એરીસ્ટોટલ, પ્લેટ વગેરે આત્મહત્યાને નિષેધજ કરે છે. રોમન લેકેની તાત્વિક અને નૈતિક બાબતેના ગુરૂ નાસ્તિક, સુખવાદી ચાર્વાક વગેરે સર્વ જાતના હેવાથી તેમનામાં આ બાબત વિષે બંને પ્રકારના મતે પ્રચલિત હોવાનું જણાય છે. ખ્રિસ્તી ધર્મે આત્મહત્યાને નિષેધ જ કર્યો છે. થ્રામસ એકવીનાસ કહે છે કે, “આત્મહત્યા સૌથી બુરું પાપ છે, કારણકે તેમાં પશ્ચાતાપને જરાપણ સંભવ રહેતો નથી.” હિંદુઓની સમાજરચનામાં આ પ્રશ્ન ઉત્પન્ન જ થતો નહિ અને તેથી હિંદુઓના ધર્મ
? Heredity and selection in Sociology Chatterton Hill. ૨ હિંદુઓના સતી થવું, પાપશન વગર રિવાજે. * Origin and development of moral ideas-Westermarck,
For Private and Personal Use Only