________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યા સમાજ સુખી કહેવાય ?
વ્યક્તિની ઉત્ક્રાંતિના નિયમે। મનાતા. આવા પ્રકારને લેખકવર્ગ અહીં એક બાબત ભૂલી જાય છે કે ‘ કાઇ પણ સમાજની કાઇ પણ સ્થળકાળની સ્થિતિ એક જ વ્યક્તિ ઉત્પન્ન કરી શકતી નથી.’ નેપોલિયન ખેાનાપા, મહાત્મા ગાંધી, લેનિન અથવા ખીજા અન્ય મહાપુરુષા લઈએ તા પણ તેમના એકલાથી સમાજની સાત્રિક પરિસ્થિતિ ઉત્પન્ન થઇ શકશે નહિ. સમાજ એટલે વ્યકિતઓના સ ંધાન વિધટનથી અને તેમના નિયમેાથી ઉત્પન્ન થનારી માત્ર સ્થિતિ નથી. સમાજની ઉત્ક્રાંતિના નિયમા કઇંક જુદા જ છે. એ સત્યનું દુર્લક્ષ કરવું પોસાય તેમ નથી. સમાજની એક ગતિ હાય છે અને તે ગતિ સામે મનુષ્યની ઇચ્છા શકિતના થાક લાગતા નથી. સમાજ સટિત અને સુખી હશે તે સંઘટિતપણાની જવાબદારીથી અને સુખની અપેક્ષાથી એક જ વ્યકિત જીવિત ત્યાગ માટે પ્રવૃત્ત થશે નહિ; તેથી આત્મહત્યાની વૃદ્ધિનું પ્રમાણુ, એ સધતિતપણુાનું અને સુખદુ:ખનું નિશ્ચિત માપ અતી શકે.
૩૫૭
પ્રાચીન ગ્રંથામાં વર્ણવેલા મૃતયુગના અગર રામરાજ્યના સમાજો પ્રમાણે આજના સમાજો નિદુઃખ કરવા વ્યવહારિક દૃષ્ટિએ તા અશકય લાગે છે. આત્મહત્યાનું અસ્તિત્વ સર્વાંચા નાખ઼ુદ કરવું શકય નથી. જેટલા પ્રમાણમાં આત્મહત્યા એછી તેટલા પ્રમાણુમાં સમાજ વધુ સંતિત અને સુખી હોય છે. વળી જીવનાશ હંમેશાં સુખદુઃખની છેક આત્યંતિક સ્થિતિ બતાવતા હોય છે અને તે સ્થિતિ તદ્દન પ્રાપ્ત ન થઇ હાય તે પણ મૃત્યુતુલ્ય સ્થિતિ પ્રાપ્ત થયેલા જીવ સમાજમાં હાવાથી, આત્મનાશનું પ્રમાણુ એ એક ંદર સમાજની રાગી સ્થિતિનુ નિક માનવું જોઈએ. ‘ ઔદ્યોગિક ક્રાન્તિ ' નામનું જે એક મેાાં યુરાપ પરથી પસાર થઇ ગયું અને જેના પાયા હજી પણ ત્યાં પ્રતીત થાય છે, તે કાળ પછીના એટલે સને ૧૮૫૦ પછીના કાઈ પણ સુધરેલા સમાજનું આંકડાશાસ્ત્ર ઉપલક દૃષ્ટિએ જોતાં પણ
.
For Private and Personal Use Only