________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કપ સમાજ સુખી કહેવાય?
પપ
સરજાવતી નથી. આત્મહત્યાને પિષક એવી પરિસ્થિતિ સમાજ નિર્માણ કરે છે, અને વ્યકિત તેને ભોગ થઈ પડે છે. સમાજમાં થતા સર્વ ગુના સમાજના નૈતિક મૂલ્યોને યોગ્ય એવા હોય છે. નૈતિક મૂલ્ય નક્કી કરતી વખતે જ આ સંભાળ રાખવી જોઈએ, અને એ નસેનસમાં ઉતરી જવાં જોઈએ. આ સિદ્ધાન્તનું મુખ્ય લક્ષણ એ છે કે સમાજની જનન મૃત્યુની સ્થિતિ ગણિતની દષ્ટિએ જેટલી નિયમિત હશે તેના કરતાં પણ આત્મહત્યાના પ્રમાણની સંખ્યા વધારે નિયમિત હોય છે. આ સ્થળે ગણિતાત્મક પદ્ધતિના પિલાદી નિયમો (Iron-laws) અક્ષરેઅક્ષર લાગુ પડે છે, તેથી અમે કહીએ છીએ કે આત્મહત્યા એ સામાજિક ( Maas statistics) પ્રશ્ન છે, વ્યક્તિગત નથી. સમાજ જે જીવિતનું રક્ષણ કરવા માટે છે, તે તેમાં પિતાનો નાશ કરી લેવાની પ્રવૃત્તિ શા માટે ઉત્પન્ન થવી જોઈએ ? એ એક સમસ્યા નહિ તે શું ? સર્વ કૃતિને હેતુ એક અને તેનું પરિણામ તદ્દન જુદું!
બીજો પ્રશ્ન એ કે વ્યક્તિને આત્મહત્યા કરવાને હક્ક છે એમ કેટલાક પતિ કહે છે. આ પંડિતને આ વિષય સમય નથી એમ સ્પષ્ટ કહેવા સિવાય બીજો માર્ગ નથી, પરંતુ અહીં હક્ક હવા ન હવાને પ્રશ્ન જ નથી. પણ આત્મહત્યા કરવા જેવી પરિસ્થિતિ શા કારણથી ઉત્પન્ન થાય છે એ છે. ત્યારે તેવી પરિસ્થિતિ થતી અટકાવવા માટે શી વ્યવસ્થા થવી જોઈએ એનો સમાજશાસ્ત્રોએ વિચાર કરવાને છે, હક્કો જેવા કે નહિ એ બાબતને વિચાર કરવાનો નથી. આ રીતે વિચાર કરીએ તે ગર્ભપાત (abortion) બાલહત્યા, પુરુષહત્યા, વગેરે કરવાનો હક્ક પ્રત્યેક વ્યકિતને હેવો જોઈએ. હું ઘરમાં બેસી મારા છોકરાની હત્યા કરે છે તેમાં સમાજને શું ? લેકે બાલહત્યા અગર આત્મહત્યા કરતા નથી, એનું કારણ તેમને તેવા હક્કો નથી
૧ Hymen or the future of Marriage-Dr.Norman Haire.
For Private and Personal Use Only