________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૫ મું કે સમાજ સુખી કહેવાય?
વ્યક્તિ કોઈ પણ સમાજના ઘટક તરીકે રહે અગર “અમે સ્વતંત્ર
છીએ, અમને તમારા સમાજની જરૂર નથી.”
એમ કહી એકાદ શિલેદારની પેઠે રહે, તે સુખદુ:ખનું માપન પણ જીવવું–બનતા સુધી જીવવું એવી વ્યકિતની
ઈચ્છા હોય છે અને હેવી જોઈએ, તેથી સામાજિક જીવન એ વ્યક્તિને ખરેખર મૂલ્યવાન લાગવું જોઈએ. આવું થવા માટે એટલે કે જીવનનું મૂલ્ય વધારવા માટે, પ્રત્યેક ધર્મ કંઈકને કંઇ વિચાર કર્તક જગત નિર્માણ કરે છે. કોઈ પણ સમાજને સૃષ્ટિચક્રમાં કર્તુત્વવાન અને બલાત્ય રાખવાની ઈચ્છા હોય તે, વ્યક્તિ વ્યક્તિની સમૂહાન્તર્ગત સ્પર્ધા અને સમૂહ–સમૂહને જીવનાર્થ કલહ બંને ચાલુ રહેવા જોઈએ. પરંતુ એ સ્પર્ધા અને જીવનાર્થ કલહને ધમથી મર્યાદિત કરવામાં ન આવે તે તેમની તીવ્રતાને લીધે વ્યક્તિ શું કે જાતિ શું, બંનેના અંતઃકરણમાં નિરાશા ઉત્પન્ન થાય છે અને જીવવું એ બહુ મહત્વની વસ્તુ લાગતી નથી. આ સ્થિતિ બિલકુલ હિતાવહ નથી. સામાજિક સત્તા મનુષ્ય વ્યક્તિની સત્તા કરતાં વધુ વિસ્તૃત હોવાથી મનુષ્યને-મનુષ્યને જ શા માટે, સર્વ સજીવ, સેન્દ્રિય પ્રાણીને-જીવન એ આદ્ય હેતુ સામાજિક પરિસ્થિતિને લીધે વિકૃત થવો ન જોઈએ. જે સમાજમાં વ્યક્તિઓની જીવવાની ઇચ્છા નષ્ટ થઈ તેને
For Private and Personal Use Only