________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
સુપર
કરવા માટે સ્પર્ધા તેમના અનુયાગી ગુનાએ એટલે દ્રવ્ય માટે ચારી, આ સગ માટે બલાત્કારે સમાગ અને પ્રતિપક્ષીત મા માંથી દૂર કરવા માટે ખુન છે. શું આ માનવી ઇચ્છાઓ અને તેમના અનુયાગી ગુનાઆ પરથી સમાજની સદૃઢત નું માની શકાય તેવું લક્ષણ નિશ્ચિત નહિ કરી શકાય ? જે સમાજમાં બલાત્કાર વધુ થશે તે સમાજ સ્ક્રીસુખની દૃષ્ટિએ સંઘટિત નથી એમ શું નહિ કહી શકાય ?
૧ Criminal Sociology—Enrics Ferri.
For Private and Personal Use Only