________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૪૮
હિંદુઓનું સમાજરચનાશાસ
સ્થિતિ થાય ત્યારે જ ખરી સુધારણ થઈ કહેવાય ! ગ્રામ વ્યવસ્થામાં તેમને વર્ષાસને નક્કી કરી દીધાં એટલે તે એમને સત્યાનાશ વળ્યો છે એમ કહેનારા લેખકે પણ મળી આવે છે.
સમાજ તર્ગત વ્યક્તિને સુખની ઈચછા હોય છે તેથી સુખ એ ધર્મનું ધ્યેય હોવું જોઈએ એ જ કહેનારો એક પક્ષ ઉદ્દભવ પામવા લાગ્યો છે. વ્યક્તિને જે જે બાબતેની ઈચ્છા હોય તે તે બાબતને ધર્મના ધ્યેય તરીકે સ્વીકારીએ તે તે ભારી પંચાત ઉભી થાય! ઘણા લોકોને પુષ્કળ સ્ત્રીઓ પ્રાપ્ત થાય એવી ઈચ્છા હોય છે તેથી તે કૃત્યને પણ ધર્મનું એય માનવું પડશે ! માનવને અસંખ્ય ઈચ્છાઓ હોય છે, પણ તેને ત્યાગ કરે છે તે સમાજરચનાનું આદ્યતત્ત્વ છે. રા. કે. લ. દસરી કહે છે કે, ધર્મનું સાધ્ય સુખ છે, કારણ સર્વ મનુષ્ય સુખની જ ઈચ્છા કરે છે! આ સિદ્ધાન્ત ઘણે જ ચમત્કારિક છે. આમાં કહેલું કારણ સાચું માનીએ તે પાશ્ચાત્ય ન્યાયશાસ્ત્રની પધ્ધતિ અનુસાર એ જ સિધ્ધાન્ત નીચે પ્રમાણે માંડી શકાશે.
જેની જેની માણસે ઇચ્છા કરે છે તે તે ધર્મનું એય હે જોઈએ.
સર્વ મનુષ્યો સુખની ઇચ્છા કરે છે. સુખ એજ ધર્મનું ધ્યેય હોવું જોઈએ. આને જ એક તર્કતાથે “આત્મતૃષ્ટિક નામ આપ્યું છે. અને
૧ મારતીય રાષ્ટ્રવા પ્રશ્ન-વિ. રા. શિંદે,
૨ વાચ-કે. લ. દસરી, ધર્મનિર-તતીર્થક વરાહ્મમંથન-દિવેકર.
૩ પારિતતીર્થ કોકજે,
For Private and Personal Use Only