________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
૩૪૭
છે, તેમાં આખા સમાજને સહન કરવું પડે તેવી અગર સમાજનો નાશ કરનારી વ્યકિત ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિ જ કદી ઉત્પન્ન થતી નથી માનવને સમાજમાં ગૌરવ રાખવા જેવું સ્થાન, ઉદરનિર્વાહ માટે પૂરતું અન્ન અને મનઃ શાન્તિ થઈ શકે એ ધર્મ એટલી બાબતે પ્રાપ્ત થાય તે તે સંતુષ્ટ રહે છે અને ઘણા તત્વના મતાનુસાર સમાજ કે નીતિનું ધ્યેય ઘણાનું ઘણું સુખ છે તે પણ આવી વ્યવસ્થાથી આપોઆપ સિદ્ધ થાય છે. આ સર્વ બાબતની સર્વ લેકને જરૂર હોય છે એવું નથી. પરંતુ જેને જે લેવાની ઈચ્છા થાય તે મળવાની વ્યવસ્થા કરી છે. આવી વ્યવસ્થા કઈ પણ સમાજમાં કરી છે એમ અમને જણાયું નથી. યુરોપીયન સમાજમાં કામગાર વર્ગને તેમનાં પિતાનાં હથિયાર પર પણ અધિકાર રહ્યો નહિ એટલે તે કાર્લ માર્કસના અર્થશાસ્ત્ર જેવી અર્થશાસ્ત્રીય પદ્ધતિને પણ અનુયાયીઓ મળી શક્યા. હિંદુઓની શાસ્ત્રીય પધ્ધતિમાં બ્રાહ્મણ મોચીને ધધ કરતા નથી અને મોચી જનોઈ પણ માગતો નથી. આવી રીતની વ્યવસ્થાને કારણે વિવિધ જાતિઓનું રક્ષણ (Survival of the unlikes) થાય છે. અહીં ઘણી વખત એમ પ્રશ્ન પૂછાય છે કે, “આ બધું ઠીક છે ! પરંતુ આજની પરિસ્થિતિ શી છે એ તમને ક્યાં સમજાય છે ?” વારૂ ! ચાલે અમે સમજતા નથી સર્વસ્વી કબુલ કરવા છતાં અમારી શંકાનું સમાધાન થતું નથી. હજુ પણ મુખ્યત્વે કરી અન્યવણીય જાતિઓ પોતપોતાના ધંધાઓ સંભાળી રહી છે. મેચી હજુ જેડાને જ ધંધો કરે છે. તે જાતિના ચર્મકારેતર ઘણું પ્રતિસ્પર્ધી થયા છે પરંતુ હજુ ચમારની સંખ્યા ઘટી છે એને પુરાવો વસતિપત્રક પરથી મળી આવતા નથી. પરિસ્થિતિ ભયંકર થઈ ગઈ છે વગેરે જે ભાષા સંભળાય છે તે સ્વધર્મ ત્યાગી-જેણે સ્વધર્મ તપે છે એવી જાતિઓ વિષે જ માત્ર સાચી હોય એમ દેખાય છે. બીજાઓની પણ અન્ન વિષે એવી જ
Mill Bentham and others.
For Private and Personal Use Only