________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
w
anaman
Anna
Annnnnnnn
પૌર્વાત્ય તત્વજ્ઞાનની માહિતી હોવાથી, તે ભાષ્ય ઘણા અંશે પેશ્ય પણ છે. પરંતુ તેથી ધર્મનું ધ્યેય આત્મતુષ્ટિ કેમ થઈ શકશે એ સમજાતું નથી. એકંદર તેમને આશય એવો છે કે વિષયને ઉપભોગ લેવાથી મનુષ્યની વાસનાઓ તૃપ્ત થતી નથી, પણ વધુ તીવ્ર બને છે. તેથી “સંતોષા નુત્તમ ગુણતા ' અમે પણ આ વિષે આગળ થોડું લખ્યું છે. ત્યારે હવે અહીં એટલું જ કહીશું કે મનુષ્યને સુખ અગર આત્મતૃષ્ટિની ઈચ્છા તો હોય છે, પરંતુ તેની પાછળ અનુત્તમ શબ્દ લગાડવાથી તે સંપાધિક એટલે દુષ્ટ હેતુ થાય છે એટલું જ સોપાધિક હેઈ ઉત્તમ અનુત્તમના ભેદ કરવા જોઈએ. સર્વ ઈચ્છા તૃપ્ત કરવી એને ધર્મ કહેવા લાગીએ તો નીતિનું દેવાળું જ નિકળે. વિષય માનસશાસ્ત્રને હેવાથી અહીં આત્મતૃષ્ટિને ધર્મનું એક પ્રમાણ સ્વીકારવા અમે તૈયાર છીએ. પરંતુ આત્મતુષ્ટિ કે અંતઃકરણનું સમાધાન એ બંને બાબતે વ્યકિતગત હોવાને લીધે એ તત્વ સમાજને લાગુ કેમ કરવું એ કહેવું જોઈએ. તેને ખુણે ખાંચે પણ ઉલ્લેખ કર્યો નથી. સુખ એ શબ્દો ઉચ્ચાર ઉપનિર્દિષ્ટ મહંતને ગમે તે લાગે-ઉપાધિયુક્ત સુખ એ લાગે–તે સામાજિક વ્યક્તિની સામે સુખ શબ્દનો એકજ અર્થ ઉભો થાય છે અને તે એ કે એણું કામ, વધુ વેતન અને વધુ ખર્ચાળ રહેણી. હવે તેમનું અનુત્તમ સુખ સર્વ સમાજને સમજાય ત્યાં સુધી બધા આચાર થોભાવી રાખવા કે શું? ભાવી રાખવાનું ઠીક લાગતું હોય તે તેઓએ તેવો પ્રયત્ન ભલે કરી છે. “સામાજિક સુખ” શબ્દથી અમને શાને બંધ થાય છે તે કહ્યું. અમારા મત પ્રમાણે ઉપર જે સુખની કલ્પના કહી તે કલ્પનાને અર્થ “ઘણાનું ઘણું સુખ” ન થતાં “ઘણાનું ઘણું આળસુપણુંએવો અર્થ થાય છે. તેથી સમાજરચના કરતી વખતે સુખ દુઃખની વ્યકિતગત ક૯પના નાખી દઈ સુખદુઃખનું પ્રત્યક્ષ માપન કેમ કરવું તે કહેવું જોઈએ. નીતિશાસ્ત્ર એ પ્રત્યક્ષ સમાજ માટે લેવાથી આત્મતુષ્ટિ (Subje
ને એના ઉપને કાતિની સામે
For Private and Personal Use Only