________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Der au
રૂસે, કાંટ, બેન્ચમ વગેરે તત્વવેત્તાઓ યુદ્ધના વિરોધી છે. જ્યારે હેગલ, રસકીન અને નિોને યુદ્ધ પ્રિય છે. બેકનના યુદ્ધ વિષેના ઉગારે ટીશુ અને બંને હાડના ઉદ્દગાની તેલના જ છે. એકંદરે લડાઈની બાજુ પકડી રાખનારા મહાન પુરૂષોની સંખ્યા કંઇ નાનીસુની ન હતી. પ્રત્યક્ષ જોતાં દેખાય છે કે ૧૯૧૪ની સાલના સુધરેલા મહાયુદ્ધમાં સર્વ રાષ્ટ્રના મળી એકંદર ૪૩ લાખ જેટલા સિપાઈઓ માર્યા ગયા. એ સિવાયના લગભગ તેટલા જ ખેવાયા અને રેગથી મરી ગયા. તે જુદા જ. તેથી અમે કહીએ છીએ કે સુરતમાં જ ફરી એક મહાયુદ્ધ થાય તે સારું; એટલે પૃથ્વી પરથી કલહપ્રિયલોકેને ભાર ઓછો થશે. પહેલાં કલહપ્રિય લેકે બહુ સંધટનાથી લડતા નહતા. પરંતુ હાલના કજીઆખરે ધૂત હોવાથી, આખાં રાષ્ટ્રોનાં રાષ્ટ્ર લડાઈમાં ઘસડે છે. અમેરિકન પંડિત ડેવીડ સ્ટાર જોર્ડન યુદ્ધનાં પરિણામનું વર્ણન કરતાં કહે છે કે, “યુદ્ધનું પરિણામ એટલે વંશ બગાડી નાખવો. કારણકે અહીં નૈસર્ગિક ચુંટણી ડાર્વિનના અનુયાયીઓને જોઈએ છે તેથી વિરૂદ્ધ દિશામાં થાય છે. રાષ્ટ્રની હત્યા થંભાવી તેમને જીવવા દીધાં હતા તે તેઓ છે તે કરતાં ઘણું જ સુદઢ રહ્યાં હેત.” જઈને કહેલું વાક્ય “ To Spoil the breed” અને ભગવદ્દગીતાએ કહેલું વાક્ય, “ તે વર્ષ
:” એ બંને શું સમાનાર્થી નથી ?
ઉપરની ચર્ચાને સારાંશ એ કે કઈ પણ સંઘટના ગમે તેવી હેય તે પણ તે યુદ્ધનાં ભયંકર પરિણામોમાંથી અને તેમાંથી ઉત્પન્ન થતાં નૈતિક પરિણામોના સપાટામાંથી ક્ષત્રિયવંશને બચાવી શકતી નથી. ક્ષત્રિય જ નષ્ટ થાય તે સમાજરક્ષણનું કામ કોને કરવું, એ પ્રશ્ન જ અર્થ વગરને છે. મનુષ્યમાં યુદ્ધપ્રિયતા (Pugnacity) એ સામાન્ય
1 Quoted by Dean Inge in his Christian Ethics and modern problems.
For Private and Personal Use Only