________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Q.
હિંદુનું સમાજરચનાશાસ
થવા જોઇએ. પરમેશ્વર અને તેના પેષિત વિરૂદ્ધ જે હાથ ઉગામે તેને વધ કરવા અગર તેમને ક્રુસ પર ચડાવવા એ જ બક્ષિસ તેમને મળવી જોઇએ. કંઈ નહિ તા એક બાજુના હાથ અને ખીજી બાજુને પગ તે જરૂર તેાડી નાખવા જોઇએ.’
Mohammed in koran enjoins no mercy to unbelievers; "Fight streneously against unbelievers and heretics and be stern to them; for their fate is hel and an evil journey shall it be. The reward of those who fight against God and his prophet is to be setaughtered and evecified or to have their hands and feet cut off on alternate sides."
The christian Ethics and Modern Problems-Dean Inge Page 315
આ ઉપદેશ કુરાનમાં છે કે નહિં, તેના ઉપયાગ મુસલમાનાએ કર્યાં છે કે નહિ અને જી પણ સામાન્ય મુસલમાનની કલ્પના આવી જ હેાય છે કે નહિ, તેનું જરા જાહેરમાં સ્પષ્ટીકરણ કરી બતાવે એવી અમારી મુસલમાન અને વિનંતિ છે. ( શ્રી. કનૈયાલાલ ગાબાના જોવામાં આવે તે કૃપા કરી એ માહિતી અમને આપવી ) આવા પ્રકારના લકાને પ્રેમથી અને નિઃશસ્ત્ર પ્રતિકારથી પેાતાની તરફ વાળી લેવાને એક પ્રયાગ અહીં એક મહાપુરૂષે કર્યાં હતા, તે પ્રયાગનું પરિણામ શું આવ્યું તે હજુ પ્રસિદ્ધ કર્યુ નથી. ઠીક, એન્ટીલાના હુણ્ણાએ, ચ'ગીઝખાનના મેાંગોલાએ અને તૈમુરલંગના તારીઓએ જુદા જુદા લાકો પર જે જુલમેા કર્યાં છે તે રામાંચ ખડાં કરે તેવા છે. એકલા તૈમુરલંગે લગભગ પચાસ લાખ લોકાની કતલ કરી હતી એમ ગીબન કહે છે. આવા પ્રકારના યુદ્ધોની માહિતી આપ્યા કરીએ તે એકાદ ગ્રંથ જ થશે. નું મુળશિષ્ટ જે યુદ્ધ તેને અનુમેદન આપનારી કાંઇ એકાદ બે વ્યક્તિઓ થઇ ગઇ નથી. યુરાપમાં જોઇશું તે વાલ્ટેમ્બર, ફ્રાન્સના એન્સાયકલાપીડીઆના લેખક
For Private and Personal Use Only