________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ય વિચાર
પછી ખેલવાનું જ શું? તેમાં રાસાયનિક દ્રવ્યાના ઉપયેાગ ખુબખુબ વધતા જશે. હવે રાષ્ટ્રમાંની કાષ્ટ પણુ વ્યક્તિ લડાઇના ક્ષેત્રથી બહાર રહી શકશે નહિ.
22
^^^^^
"There are those who say that in the next great war no body will be allowed to be neutral."
8.30
યુરેાપની બહાર યુદ્ધપ્રિય લેાકાએ કેટલા કાળા કેર વર્તાવ્યે છે, તે સબધી ઘેાડીઘણી માહિતી ઉપલબ્ધ છે. તે માહિતીના આધારે ઘેાડુ' દિગ્દર્શીન કરીએ. હિંદુ અને ઇસ્રાયલ ધર્માંના અનુયાયીએ ખાદ કરતાં ખીજા બધા લેાકાની યુદ્ધપદ્ધતિ જંગલી છે. હિંદુની પદ્ધતિમાં રાજાએ શરણાગતનું રક્ષણૢ કરવું, નિઃશસ્ત્ર પર, નાશી જનારા પર અને પ્રત્યક્ષ યુદ્ધમાં ભાગ ન લેનારા પર પ્રહાર કરવા નહિ, તેમજ લડાઇમાં હથિયાર પડી ગયેલા પર અને ધાયલ થયેલા પર, શસ્ત્ર પ્રહાર કરવા નહિ, એવા નિયમ છે. આ નિયમે કેટલી ચીવટથી પળાતા હતા એની સાક્ષી મહાભારતનું' ધર્મયુદ્ધ, રજપુત લેાકેાના ઇતિહાસ, અને નેપાલના યુદ્ધના ઇતિહાસ પુરે છે. આવાં સ્થળકાળદષ્ટિએ અત્યંત વિભિન્ન પરિસ્થિતિમાં થયેલાં યુદ્ધા, ઐતિહાસિક વર્ણના વાંચીએ તે! પણ યુદ્ધધર્મનું પાલન સહેજે ધ્યાનમાં આવશે. પરંતુ ખીજા સમાજોમાં આ નિયમે હોવા છતાં તેમનું કડક પાલન થયું અમને જણાયું નથી. કુરાન કહે છે કે “ ધ`પર શ્રદ્ધા ન રાખનારા લેાકા સાથે સતત લડતા રહેા. તેમની સાથે કઠેર હૃદયથી વર્તી, કારણ તેમના નશીબમાં નરક છે. અને તે પ્રવાસ દુઃખમય
tr
૧ Scientific Outlook-Russel; The next warBralt quoted by Russel.
૨ Annals and antiquities of Rajasthana~James Todd. ૩ The rise of Christian Power in India-B. D. Basu.
For Private and Personal Use Only
r-Major Axal