________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
હિંદુઓનું સમાજરચનાશાય
પરિણામ પણ તેટલું જ ભયંકર છે. અમે ઉપર કહ્યું જ છે કે યુદ્ધ માટે ચુંટણી મમ્રુત પ્રકૃતિના લેકાની જ કરવામાં આવે છે અને યુદ્ધમાં માર્યો જનારા પણ તે જ વીર પુરૂષા હૈાય છે, યુદ્ધનુ વર્ણન કરતાં ભટ્ટ નારાયણ કહે છે,
૧
'
"
इयं परिसमाप्यते रणकथाsय दोःशालिनः । व्यपैतु नृपकाननातिगुरुरद्य भारो भुवः ॥
મતલબ કે ટટાખાર લેાકેારૂપી જંગલ જે પૃથ્વીને ભાર રૂપ હતું તે જરા સાફ થઈ જશે.' હિંદુસ્તાનમાં તે યુદ્ધ પરિણામના આંકડા ગણત્રીવડે દાખલાએથી આપી શકાય તેમ નથી, પરંતુ યુરૈાપીયન રાષ્ટ્રોમાં આવા પ્રકારના આંકડાએ આપવાની વ્યવસ્થા થઈ ગયેલ છે. હિંદુસ્તાનમાં અત્યાર સુધી પણ યુદ્ધ કંઇ શ્રેષ્ઠોના સહારનું યંત્ર અન્યું ન હતું, જ્યારે યુરેપમાં પ્રથમથી જ શ્રેષ્ઠોના સંહારનું યંત્ર બન્યું છે અને હજી પણ તેમજ બને છે. એ જ યુદ્ધ પતિ આપણી તરફ પણ પ્રસરતી જ. આ યુધ્ધ પદ્ધતિમાં ભયંકર મારક કિત છે અને તે શકિત હસ્તગત કર્યા સિવાય આ યુગમાં કોઇ પણ સ્વતંત્ર રાષ્ટ્રને નિભાવ થાય તેમ નથી તેથી યુરેપની સ્થિતિ જોઇ થેાડા ધણા નિયમે કરી શકારો. યુરોપના ઉપલબ્ધ આંકડા પરથી દેખાય છે કે ઇ. સ. ૧૭૮૯ થી એટલે ફ્રાન્સની રાજ્યક્રાન્તિના આરભકાલથી કરી ડેડ ઇસ. ૧૯૧૩ સુધી જે યુધ્ધ! થયાં તે સર્વ યુદ્ધોમાં એકંદરે આશરે બે કરોડ દસ લાખ સિપાઈએ માર્યા ગયા આ સ લેકે જો પિંડ દૃષ્ટિએ દુર્બલ હેત તે પ્રગતિની દૃષ્ટિએ સારૂં જ થયું એમ બેધડક કહેત. પરંતુ આપણાથી તેમ કહી શકાશે નહિ. આ સિવાય યુધ્ધ વડે રાષ્ટ્રની જે કફોડી સ્થિતિ થાય છે તે સામાન્ય સમાજમાં પણ મૃત્યુ સંખ્યાનું પ્રમાણ વધે છે. આવી રીતે યુદ્ધથી સાર્વત્રિક સંહાર જ થાય છે. હવે પછી જે યુદ્ધો થશે તે સંબધી તા
१ वेणीसंहार.
For Private and Personal Use Only