________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને વિચાર
સમજાતી નથી. ખરી હકીકત એમ છે કે એક જ પ્રકારની સંસ્કૃતિનું શિક્ષણ આપવાનું કઇ પણ સ્થિતિમાં હિતકર નથી આ લશ્કરી શિક્ષણુની ભાંજગડમાં ઉત્તમ શરીર અને તેની સાથે શ્રેષ્ઠ બુદ્ધિના લૉકા પડવા લાગે એટલે તે સ્થિતિમાં હજી કેટલી હાની થશે એની કલ્પના વાચક પોતે જ કરી લે. વિવાહતુ વય વહેલું હેાય તે પુરૂષને સ્ત્રી પણ નાની વયની જ મળે છે. વિવાહ ખાલવયમાં થવા એ સ્ત્રીનાં ક્ષદાયિકત્વને ( Feen dity) પોષક હાય છે. ત્રણ વર્ષ સુધી બીજા લેાકા ધંધામાં સારી રીતે જામવાથી તે જલદી વિવાહ કરી શકે છે. પછી આમ પછાત રહેલા અને ધંધામાં સ્થિર થયેલા વર્ગની સત્ત્તતની સંખ્યામાં તદ્દન થાડા થોડા ફરક પડતા જાય અને આવી સ્થિતિ ઘેાડી પેટ્ટીએ રહે તે શ્રેષ્ઠ પ્રજાને તરત જ નિઃપાત થાય છે. આ વખતે મુત્સદ્દીઓના કરેલા કાયદાઓને, નીતિશાસ્ત્રજ્ઞાના વ્યાખ્યાનને, અર્થ શાસ્ત્રજ્ઞાનાં અશૂન્ય ગપ્પાએને કાઇનેાય રાષ્ટ્રને નાશમાંથી બચાવી લેવા માટે તલભાર ઉપયાગ થતા નથી. ધારા કે સમાજમાં જ્યાં શ્રેષ્ઠ પ્રજાનાં તેત્રીસ ભળકા જીવે છે અને તેમાં જ કનિષ્ટાના ચાત્રીસ ખળકા જીવવા લાગે છે અને આ જ વસ્તુસ્થિતિ અનેક પેઢીએ ચાલુ રહે તેા લગભગ તેત્રીસ પેઢીએામાં કનિષ્ઠ પ્રનની સખ્યા શ્રેષ્ઠ પ્રજાની સંખ્યા કરતાં બમણી થશે. પરિસ્થિતિ વિષે ગપ્પાં હાંકનારા પડિતાએ યુરોપીઅન સમાજમાં અને તેમની સંસ્કૃતિ અંશતઃ ગ્રહણ કરનારા લોકાએ અમારા સમાજમાં આજ શું ચાલી રહ્યું છે એની જરા તપાસ કરવી જોઇએ. પ્રત્યક્ષ પરિસ્થિતિ અને તેમાંથી નીકળનારાં તાત્વિક અનુમાના શાં છે તે અમને મહેરબાની કરી કહે. ફીક, એકદરે સાર્વત્રિક લશ્કરી શિક્ષણથી સમાજની લાયકાત એછી થશે, વધશે નહિ. માટે જેમને આખા સમાજયુદ્ધપ્રિય બનાવ! હાય તેએથી રાષ્ટ્ર ચિરંજીવી બનાવી શકારો નહિ.
આ અપ્રત્યક્ષ એટલે કાલાન્તરે દેખાનારૂં પરિામ થયું. તાત્કાલિક
For Private and Personal Use Only
NAV
B