________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
By
હિંદુઓનું સમાજરચનાશા
•
એ નૈસગિક ચુ'ટણીનુ' સાધન બનતું મડી, હાલે શ્રેષ્ઠ લોકાના રીતસર નાશ કરવાનું એ એક ચેાક્કસ સાધન માત્ર બની રહ્યું છે. જો સમાજમાં કે રાષ્ટ્રમાં, ઉંમરમાં આવેલી દરેક પુરૂષ વ્યક્તિએ લશ્કરી શિક્ષણ લેવું જ જોઇએ એવા નિયમ હાય અગર કરવામાં આવે તે તે સમાજમાં પણ લશ્કરી ધંધા માટે જે પુરૂષા ચુંટવાના હેાય છે, તેમની વૈદ્યકીય તપાસણી કરી જે શરીરે સ ઇંદ્રિય સુદૃઢ હશે તેમની જ ચુંટણી કરવામાં આવશે, જેમની દૃષ્ટિ નબળી હશે, જેમનાં શરીર રાગી અગર દુલ હશે અગર કાઇ પણ શારીરિક કે માનસિક દેાષાથી મુક્ત હશે તેઓ બાદ થઈ જશે. જેઓ ખડતલ અને શરીરે સુદૃઢ હશે તે જ યુદ્ધ માટે લાયક ગણાઇ ચુંટાઇ જશે. આ બાબતે!નુ એકદરે સમાજ પર શું પરિણામ થાય છે, તે જોઇએ. આવા ટાળેલા પુરૂષા એ ત્રણ વર્ષ સુધી કાઇ પણ ધંધામાં ધ્યાન આપી શકશે નહિ અને કાઈ પણ સરકારને આટલું મેલું પગારદાર ખડું સૈન્ય રાખવું અર્થશાસ્ત્રની દૃષ્ટિએ શકય નથી, તેથી આ બધાઓનુ લશ્કરી શિક્ષણ પુરૂં થયા પછી તેમને જીવનાથ કાઈ પણ ધંધા સ્વીકારવા પડે છે. પરંતુ સમાજ નીતિપ્રધાન સ્થિતિમાંથી અ પ્રધાન સ્થિતિ તરફ જતા હેાવાથી એકાએક અર્થાત્પાદક ધધાઓમાં ખે'ચાખે'ચ થતી જણાશે. આ લશ્કરી શિક્ષણ માટે ગયેલા પુરુષોએ જે ત્રણ વર્ષા ગુમાવ્યાં, તે દરમિયાન બીજી કાઇ શરીરશક્તિથી દુબળી વ્યક્તિઓ ખીજા ધંધા પણ રાકી લે છે. એટલે આ પુરૂષાને ધંધામાં પ્રવેશ કરી પગભેર થવામાં ઘણા જ વખત લાગે છે. જેએ એ ધંધામાં પહેલાં પગભેર થઇ ગયા છે, તેઓ આર્થિક દૃષ્ટિએ જોતાં જલદી વિવાહ કરી શકશે. આવા લશ્કરી શિક્ષણ માટે નાલાયક ગણાયલા લેાકાની સંતતિ દરપેઢીએ વધુનેવધુ સિલક રહેતી જશે. સાર્વત્રિક લશ્કરનું શિક્ષણ દેનારાં રાષ્ટ્રા તાત્કાલિક યુદ્ધમાં બળવાન દેખાય છે. પણ એક બે પેઢીઓમાં તેમની શી સ્થિતિ થાય છે તે એક નાનું બાળક પણ કહી શકશે અને એ જ ખાબત મુત્સદ્દીઓને
For Private and Personal Use Only