________________
Shri Mahavir Jain Aradhana Kendra
330
www.kobatirth.org
હિંદુઓનું સમાજરચનાશાસ
ભરેલા છે એ પ્રકારના એક જ ધ્વનિ−( રાસ્નાન વસ્તુ: પૃથદ્ પૃથક્ ) આ બધા સજ્જતાના મુખારવિંદમાંથી નિકળ્યા પછી ગચાળામાં પૂર્વાળામ1 એ ન્યાયે હિંદુઓ પેાતાના ધમ છોડી દેતા એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. હવે તેા ઉપરના શ'ખનિમાં તતી, વેદાન્ત વાગીશ, મહામહાપાધ્યાય વગેરે રત્ના પણ પેાતાના સ્વરા સુંદર રીતે પુરાવા લાગી ગયા છે. સો હિંદુ મહાસભાએને અને ખસા દાઢીવાળા નેતાઓને આ કાર્યોંમાં જરાપણ યશ નહિ આવે. પણ આ ઉપરના લેાકેાને લીધે હિંદુઓ પેાતાને ધર્માં છેાડશે એ વાત નક્કી છે. કારણ આજ ધર્મ વિધ્વંસક નેતાઓએ આજ સુધી જાતીય— એટલે સઢિત આચારાને ઉપહાસ જ કર્યાં છે અને હજુ પણ કરે છે. એ વિષુવૃક્ષ-અશ્રદ્ધારૂપી વિષુવૃક્ષ આપણે જ પામ્યું છે. તા હવે હાથપગ ઘસીને શું વળે તેમ છે ? રાંડયા પછીનું ડહાપણ નિરર્થીક છે !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનવૃત્ત અને આચાર વચ્ચે ફરક બતાવી તે એમાંથી ઉત્પન્ન થનારા ચાર પર્યાયેા અમે આગળ કહી ગયા છીએ. તે પ્રમાણે આચારા કાયમ રાખી ધંધાની દૃષ્ટિએ વિચાર કરતાં માત્ર આપ મ તરીકે ( સુખાપભાગ માટે કે થાડા વધારે ફાયદો થાય તે માટે નહિ) ઉપરના ચરની વ્યક્તિએ નીચેના થરના ધધાએ કરે તે! તેમાં કઇ હરકત નથી એવા પ્રાચીના મત દેખાય છે અને એ સમાજશાસ્ત્ર દૃષ્ટિએ પણ યોગ્ય જ છે. આવી રીતે જો કે બ્રાહ્મણ ક્ષત્રિયોને વૈશ્યોના ધંધા ( આચાર નહિ ) કરવાની છુટ આપી છે, છતાં તેમને બધા વ્યવસાયોમાં હાથ નાખવાની રજા નથી આપી.
*
ક્ષત્રિયાના આચાર
બ્રાહ્મણવર્ગ પછી ક્ષત્રિયવર્ગના વિચાર કરવા પ્રાપ્ત થાય છે. ક્ષત્રિયોના ધાર્મિક આચાર જોઇએ તેા યજન, અધ્યયન અને દાન મનાયાં છે. આ ત્રણે ખર્ચાળ ખાખતા છે. પરંતુ ખં આવક વિના થઈ શકે નહિ; ત્યારે સ્મૃતિના અથ કરનારા
For Private and Personal Use Only