________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
ફેર
કારણ જે સમાજની ઉત્સાહવૃત્તિ તે પણ નષ્ટ થઇ જાય છે, અને તેને ઠેકાણે નિરૂત્સાહ, કજીયા કરવાની વૃત્તિ વગેરે દુર્ગુણું અસ્તિત્વમાં આવે છે. આજે હિંદુસમાજમાં એક બ્રાહ્મણુજાતિ બાદ કરતાં બીજા બધાએએ પેાતપાતાના જુદા જુદા સંઘે સ્થાપન કર્યાં છે કે નહિ તેને વિચાર વાંચક પાતે જ કરી લે. મુંબઇ ઇલાકામાં મરાઠાવને કાયદામ`ડળમાં પેાતાને જુદા પ્રતિનધિ મેાકલવાની આવશ્યકતા જણાઈ; ત્યારે શું એ વ આખા હિંદુસમાજનું હિત કરવા પ્રવૃત્ત થયા છે એમ સમજવું ! પરંતુ આવું પરિણામ ન આવે તેા જ આશ્ચર્ય કહેવાય ! ક્રાઇ પણ દૃષ્ટિથી જોશો તા પણ હિંદુસમાજના મનાતા ઢાષા ( તે સાચા દેખે। નથી એ બતાવવા તે આ ગ્રંથને ઉદ્દેશ છે ) આગળ કરી તેના પ્રસાર કરવાના પ્રયત્ન એટલે હિંદુસમાજનુ સ્વાભિમાન નષ્ટ કરવાનું જાણે કાવત્રુ જ રચાયું ન હોય એવા ભાસ થાય છે. ખ્રિસ્તી ધર્મના ઉપદેશકા આવે અને એ જ યાદીને પાઠ કરે, મુસલમાન મૌલવી આવે અને એ બાબતાનું પુનરૂચ્ચારણ કરે, બહેરામજી મલબારી જેવા પારસી ગૃહસ્થા પણ એમાં જ માથું મારે, યુરે।પીયન રાજકર્તાએ પણ એજ દોષ બતાવી અમારા ‘જં’ગલી’ પાપર દયા દાખવે, અને ઉંડા દુઃખપૂર્ણ નિશ્વાસા નાખે. જેની સાથે સુતક પાળવા જેટલા પણ સંબંધ કે સગપણુ નથી એવી મીસ મેયેા જેવી ઉચ્છંખલ અને બેજવાબદાર લેખિકાએ પણ એ જ યાદી તરફ અંગુલીનિર્દેશ કરી હૈયાફાટ આક્રંદ કર્યું છે, અને અન્તે અમારામાંના જ કેટલાક ચક્ષુનિમિત્તાવ: વિઘલે લોહેતાઃ । એવી વૃત્તિના ડાળ કરી આ બાબતના ઉત્સાહભેર સ્વીકાર કરે છે. હિંદુઓના એકાએક નિવેદ્યાવિ સ્મશાનાન્ત આચાર ભુલ
↑ Mother India-Miss Katharine Mayo. ૨ ચાલુ તાકાલિદાસ.
૩ મત્તુ.
For Private and Personal Use Only