________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
સમાજમાં એવો કયા નિયમ છે કે જે નિયમ કાઇક ને કોઇક વ્યકિતને અડચણ રૂપ નથી થતા ? નિયમેાનું સર્જન વ્યકિતનું નિય ંત્રણ કરવા માટે જ થયેલુ હાય છે, તેથી તે નિયમે સ્વાભાવિક રીતે વ્યકિતને રૂચશે નહિ ! વ્યકિત એ જ સમાજશાસ્ત્રનું ધ્યેય નિશ્ચિત થયા પછી વ્યકિતને સમાજ વિષે કાષ્ટ પ્રકારનુ અભિમાન નહિ રહે. વ્યકિતને સુખ (તિ નહિ. હિતાહિત સમજવા જેટલી લાયકાત બહુ જ થોડા લાકામાં હાય છે.) જણાશે તે જ તે સમાજમાં રહેશે, નહિ તા સમાજના નિયમેનું વિના સં કાચે ઉલંધન કરશે. તે જ વ્યક્તિ સમાજશાસ્ત્રની સાચી અગર કાલ્પનિક ભૂલાની અપ્રસ્તુત યાદી પ્રસિદ્ધ કરી તેમનું સ્વાભિમાન નષ્ટ કરે છે. ખુબી એ છે કે વળી ઉપરથી હિંદુસમાજમાં સ્વાભિમાન ઉત્પન્ન થઇ શકતું નથી એવી ફરિયાદ પણ તેએ જ કરે છે; એ કઈ સમજાતું નથી. તમે જે યાદી પ્રસિદ્ધ કરી છે. તે એમ જ ખતાવે છે કે આ સમાજવ્યવસ્થામાં કાઇ પણ વ્યક્તિને સુખ પ્રાપ્ત થઈ શકશે નહિ; તે પછી હિંદુસમાજ જેનુ' અભિમાન લઇ શકે એવા એકપણ નિર્દોષ આચાર શોધીને તેની સામે મૂકયેા છે ખરા કે જે હિંદુઓને અભિમાનસ્પદ થાય ? ધર્મવિષયક જે ચળવળા થઇ અને આજ સુધી જે વાઙમય પ્રસિદ્ધ થયું છે, તેમાં તે અમને આવા પ્રકારને ઉલ્લેખ કયાંય પણ મળી આવતા નથી. ખરૂ અને ત્રિકાલાબાધિત સત્ય એ છે કે સામાજિક ધ્રુષા હંમેશાં આંખ સામે રહું એ સર્વસાધારણ વ્યક્તિની દૃષ્ટિએ યાગ્ય નથી, અમુક પદ્ધતિમાં સુધારણા કરવી હેાય ત્યારે તે પદ્ધતિ પર સરખા આધાતા કર્યો કરવા એ એક જ સમાજસુધારણાને માર્ગ થઇ બેસે છે અને સમાજની વ્યક્તિઓનું માનસ પણ આવું જ બને છે. પરિણામે અડગ નિશ્ચય બતાવવાના પ્રસ`ગ આવે છે તે પ્રસગે જ બરાબર વ્યક્તિ તેને અડગ નિશ્ચય ખતાવી શકતી નથી. પછી સર્વસાધારણું સુધારણાનું આદ્ય
We are governed by high graded morons.' Dean
.
Inge. ‘ આપણા ઉપર શ્રેષ્ઠ પ્રકારના ગાંડાનુ રાજ્ય છે.’
For Private and Personal Use Only