________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
૩૨૫
લેખક કäરેન્સ પ કહે છે કે, “દારિદ્રમાં અને કષ્ટમાં જીવન વ્યતિત કરવાથી માનવમાં એક પ્રકારની સહનશક્તિ વધે છે. એવી સહનશકિત જે રાષ્ટ્રમાં વધી રહી છે, તે રાષ્ટ્રમાં હાલે જાગ્રતી થવા લાગી છે; તેથી આપણને થનારો તેમને વિરોધ પણ ધીમે ધીમે વધતા જશે, તે રાષ્ટ્ર પણ હવે શાસ્ત્રીય પ્રગતિનો અભ્યાસ કરવા લાગ્યા છે અને સુરતમાં જ વંશ (Races) વંશ વચ્ચે કલહ શરૂ થયા વિના રહેશે નહિ.”
We must face in increasing degree the rivalry of awakening peoples who are strong with strength which comes from powerty and hardship and who have set themselves to master and apply all our secrets in the coming world struggle for industrial supremacy and racial readjustment. [quoted by Dean Inge in his Outspoken essays series II pages 220-221)
સર્વ પ્રકારનાં દરિદ્ર અને કચ્છ કંઈ હાનીકારક નથી હોતાં પરંતુ એકંદરે સમાજના બહુ સંખ્યાંક વર્ગમાં સુખની લાલસા વધતી જાય એ બિલકુલે જીવનશક્તિનું ઘાતક નથી. એવી લાલસા વૃદ્ધિ પામે એટલે વ્યકિત પોતાના સુખની જવાબદારી પિતાપરથી દૂર કરી બીજા પર નાખે છે. પરિણામે “જે જે સુખ સમાજમાં પ્રાપ્ત થાય છે તે તે પિતાના કર્તવનુ જ ફલ છે અને જે જે દુઃખ પ્રાપ્ત થાય છે તે તે સમાજરચનાના દેષને લીધે પ્રાપ્ત થાય છે. જે કયાંય ખામી કે વૈગુણ્ય હોય તે તે સમાજરચનામાં જ,
વ્યકિતઓ તે હંમેશા નિર્દોષ જ હોય છે !” આવા પ્રકારની કલ્પનાઓ, ફેલાય છે અને ફેલાવવામાં આવે છે. વ્યક્તિનું દુઃખ એ સામાજિક ઘટનાનું પરિણામ છે એવી માન્યતા લેકના મગજમાં ઘર કરી બેસવાથી દરેક વ્યક્તિ પોતાના દુખના ઓસડ માટે સુધારણું સૂચવવા લાગે છે. પરંતુ વ્યકિતનાં સુખદુઃખે પરસ્પર વિરેાધી લેવાનું પણ
For Private and Personal Use Only