________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૬
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
શક્ય છે. તેથી પરસ્પર વિરોધી વ્યવસ્થાઓ સમાજસુધારણાના નામ હેઠળ એકઠી થવા લાગે છે. ઉદાહરણર્થ, મંદિરના ઉત્પન્ન નક્કી કરી આપ્યાં છે, તેમના વિનિયોગ વિષયક હકોને જ પ્રશ્ન ! હિંદુઓનાં મંદિરમાં નક્કી કરેલાં ઉન્નો વિનિયોગ બરાબર થતો નથી, તેથી તેમાં કંઈ પણ સરકારના હાથથી વ્યવસ્થા થવી જોઈએ, એવા કાયદાઓ કાયદામંડળમાં પસાર થવા માટે આવે છે. ત્યારે બીજી તરફ સાર્વજનિક પૈસાના વિનિયોગની બાબતમાં પ્રચલિત કાયદે અમારા ધર્મગુરૂઓને લાગુ ન થાય એમ એક વિવક્ષિત વર્ગનું કહેવું છે. એક પંડિતે કન્યાઓને વિવાહ ચૌદ વર્ષની અંદર થો ન જોઇએ એ અત્યંત મૂર્ખાઈ ભરેલે કાયદો કાયદામંડળમાં લાવી પસાર કરાવી લીધું. ત્યારે બીજી તરફ એ જ કાયદે અમને લાગુ ન થવું જોઈએ એમ સનાતની હિંદુ અને મુસલમાન સમાજ કહેવા લાગ્યા છે ! હિંદુઓના મંદિરમાં દરેક મંદિરમાં અસ્પૃશ્યોને પ્રવેશ કરવા હરક્ત ન હોવી જોઈએ. એ એક કાયદે એક નેતા કાયદામંડળમાં લાવે છે, ત્યારે હિંદુઓના બધા શંકરાચાર્યો, સર્વ પ્રાચીન મતવાળાઓ અને ટૂંકમાં કહીએ તે નેવું ટકા હિંદુસમાજ એ કાયદાનો વિરોધ કરે છે. ગમે ત્યાં આભાસિક દુઃખ ઉત્પન્ન કરી તેને નાબુદ કરવા પ્રયત્ન કરે, એ સમાજ સુધારણા નથી. જગતનાં સર્વ દુઃખે, સર્વ પાપે, સર્વ કષ્ટ નાબુદ કરવાને પ્રયત્ન કરે એ નર્યો છોકરવાદ જ છે. વ્યક્તિનું સુખ કયાંય પણું વ્યકિતબાહ્ય છે અને વ્યકિતની બાહ્ય સ્થિતિ સુધરે એટલે તે વ્યક્તિ સુખી થશે, એવા પ્રકારની બેજવાબદાર કલ્પનાઓ જે કાયદે કહેવા લાગે તો સમજવું કે સમાજના હિતકારક કે અહિતકારક એવા એકે નિયમનું અસ્તિત્વ રહેશે નહિ; આ ઉપરથી જોઈ શકાય છે કે જુદી જુદી વ્યકિતઓની નૈતિક બાબતમાં અભિરૂચિ શું છે એ જોઇ નીતિના
૧ હરવિલાસ સારડાને કાયદે- શારદાબીલReportage of consent Committee,
For Private and Personal Use Only