________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિબાનું સમાજના minimumimmmmmmmmmmmmmm ‘બ્રાહ્મણની તથા ક્ષત્રિયની પિતાના કર્મથી આજીવિકા ન ચાલે તે અને તેઓ પોતાની શાસ્ત્રોકત આજીવિકાને ત્યાગ કરે છે તે બંનેએ દ્રવ્ય વધારવા માટે (
શામાં) નિષેધ કરેલા પદાર્થોને છોડી દઈને વૈશ્યનો ધંધો કર.'
આ ઉપર બતાવેલી પદ્ધતિ પરથી જોઈ શકાશે કે કઈ પણ વર્ગની વૃત્તિ સંકુચિત કરી નથી. દરેક વર્ગને કંઈક ને કંઈક નિયમે, સરત વગેરે પાળવાનાં હોય છે જ. મુખ્ય પ્રણાલી એમ દેખાય છે કે શ્રેષ્ઠ વર્ગ આપદ્ધર્મ તરીકે કનિષ્ટોનો ધંધો કરશે તે પણ ચાલશે, છતાં બ્રાહ્મણને વેશ્યાની ઉપજીવિકાના બધા સાધનને અવલંબ કરવાની છુટ નથી, નહિ તો વોની વૃત્તિમાં પણ ઘણાજ ગેટાળા, અવ્યવસ્થા ઉત્પન્ન થવા સંભવ છે. ક્યા કયા સાધનને અવલંબ કરે તે મનુસ્મૃતિના દસમા અધ્યાયના ૮૫ પછીના લેકમાં વર્ણવ્યું છે. મનુષ્યપ્રાણીની નૈસર્ગિક પ્રવૃત્તિ ઓછું કષ્ટ કરી વધુ વેતન મેળવવાની છે, તેથી અઘરે ધંધો છેડી તત્કાલ ફલદાયક થાય તેવા ધંધાને અવલંબ કરવાની માણસને ઈચ્છા થાય છે બારબાર વર્ષો સુધી વેદાધ્યયન કરી અને બે ચાર આના મેળવવા કરતાં એકાદ વર્ષ માં સુતારકામ શિખી તેટલું જ અગર તેના કરતાં વધુ ધન મળતું હેય તે વેદાધ્યયન માટે કોણ પ્રવૃત્ત થશે? હાલે સંસ્કૃત પાઠશાળાઓ અને વેદાધ્યયનની શાળાઓ કેમ ઉજડ બનતી જાય છે? વિશ્વવિદ્યાલયમાં મેટાં મોટાં પારિતોષિક મેળવનારા સંસ્કૃત પંડિત ચાર ઋચાઓ પણ સ્વર સહિત બેલી શકશે કે નહિ એ શંકાસ્પદ છે. એકંદરે ધંધાને આધાર વ્યકિતની અભિરૂચિ પર રાખી શકાય નહિ. કારણ કે સહેલો ધંધો કરી વધારે પૈસા મેળવવાની વ્યક્તિની પ્રવૃત્તિ બનતી જાય છે. પરિણામે સુપભેગની લાલસા પણ વધે છે અને વ્યકિતનું તેમજ સમાજનું જીવનાર્થ કલહ માટે જોઈતું પણ ઓછું થતું જાય છે. પરંતુ તેઓ જ કષ્ટદાયક વૃત્તિથી રહે તો પ્રતિપક્ષીઓને સહેજે જીતી શકે. પૌવંય રાષ્ટ્ર વિષે એક અમેરિકન
For Private and Personal Use Only