________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન વિભાગ
તેમને કેઈએ બહિષ્કૃત કર્યાનું અગર તેમનું વર્ણનર થયાનું જણાયું નથી. મહાભારતના પાત્રો કોણ, કૃપ અને અશ્વત્થામા એ સૌ બ્રાહ્મણ
હાઓ હતા પણ આખા મહાભારતમાં એમને કેઈએ ક્ષત્રિય કલ્લાને પુરાવો મળી આવતું નથી, તેમને બ્રાહ્મણે જ કહ્યા છે. તેનાથી ઉલટું જાતિથી હીન પરંતુ સદાચારસંપન્ન એવા વિદુરને બ્રાહ્મણ અગર ક્ષત્રિય પણ કહેલ હોય તેમ મળી આવતું નથી. એજ નિયમ જામદગ્ય પરશુરામને પણ લાગુ પડે છે. જાતિ તે જન્મથી જ નક્કી થવાની. લોકસંખ્યાની ક ત્વશક્તિ વિષે આંકડાઓ આગળ આપ્યા છે તે જોતાં એમ જણાશે કે બ્રાહ્મણવર્ગમાં પણ અતિશય હીન પ્રકારની કેટલીક વ્યકિતઓ હોય છે, જેમનાથી ક્ષત્રિયવર્ણની વૃત્તિ પણ ન થઈ શકે તે તેઓ કઈક કોઈક બાબતમાં વૈશ્યાવૃત્તિ સ્વીકારે તે વાંધા જેવું નથી. મનુ કહે છે.
उभाभ्यामप्यजीवंस्तु कथं स्यादिति चेद्भवेत् । कृषिगोरक्षमास्थाय जीवेशिस्य जोविकाम् ॥
થવૃત્યાજ વસ્તુ બ્રાહ્મr: ક્ષત્રિય વાત हिंसाप्रायां पराधीनां कृषि यत्नेन बजयेत् ॥ इदं तु वृत्ति वैकल्यात्यजतो धर्मनैपुणम् । विट्पण्यमुभवृतोद्धारं विक्रेयं वित्तवर्धनम् ।।
અ. ૧૦ લે. ૮૨, ૮૭, ૮૫. બ્રાહાણ પિતાની જાતિના અને ક્ષત્રિય જાતિને એમ બંને વર્ણનાં કર્મો કરવાથી પણ જે પિતાની આજીવિકા ચલાવી શકે નહિ તે પછી બ્રાહ્મણે કેવી રીતે આજીવિકા કરવી ? (તેનો ઉત્તર એટલે જ કે), તેણે ખેતીવાડી તથા ગૌરક્ષણ કરીને વેશ્યની આજીવિકાથી જીવવું.”
“બ્રાહ્મણ અથવા તે ક્ષત્રિય, વૈશ્યની વૃત્તિથી આજીવિકા કરતા હોય તે પણ તેણે જેમાં ઘણે ભાગે હિંસા સમાએલી છે તથા પરાધીન એવી ખેતીવાડીને ધધ પ્રયત્ન પૂર્વક તજી દેવો.”
For Private and Personal Use Only