________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮.
હિંદુઓનું સમાજરચનાશાહ વાકય સાંભળવું નહિ. એ નિયમ કંઇ મસરની ભાવનાથી થ નથી; પરંતુ શાસ્ત્રીય પદ્ધતિથી વિચાર કરતાં તે નિવામ આવશ્યક લાગવાથી કરવામાં આવ્યા છે. જૂની પદ્ધતિ પર ટીકા કરવા પહેલાં આધુનિક પંડિતાએ એમને આ નિષ્કર્ષ કેવી રીતે ભુલભરેલું છે એ બતાવવું જોઈએ. જે અધ્યાપનની સ્થિતિ, તેજ સ્થિતિ યાજનને તરોતા લાગુ પડે છે. જેટલા ય વધારે, તેટલી પૌહિત્ય કરનારા બ્રાહ્મણને યાદક્ષિણે પણ વધારે, તેથી યજ્ઞાધિકારી લોકસંખ્યા જેટલી વધારે તેટલે તેમને વધારે ફાયદે. પરંતુ પ્રત્યક્ષ જોઈએ તે બબૂચક બ્રાહ્મરા અમુક લેકે સિવાય બીજઓનું પૌરાહિત્ય કરવા તૈયાર નથી. સ્વાભાવિક રીતે ય ઓછા થશે અને તેમની ઉપજીવિકાનાં સાધને પણ કમી થશે. એવી જ સ્થિતિ પ્રતિગ્રહની થશે. અભિજાત બ્રાહ્મણ ગમે તે પ્રકારે દાન લેને નથી. પરંતુ દાન બાદણને જ આપવું એ નિશ્ચિત થયા પછી તે દાન લેનાર કોઈ પણ હલકે બ્રાહ્મણ જ હોવો જોઈએ. એકાદ સમાજમાં તદન શૂન્ય પ્રવૃત્ત (Tending to ru) પ્રમાણમાં દુકૃત્યો કરનારી વ્યકિત ઉત્પન્ન થાય તો સમાજ દેષિત થતો નથી. અર્થ. શાસ્ત્રને નીચેને સામાન્ય નિયમ ધ્યાનમાં રાખીશું તે હાલે ધંધા વિષયક જે કંઈ આક્ષેપ મનાતા પંડિત લે છે, તેને કંઈ જ અર્થ રહેશે નહિ.
ન્યાયશાસ્ત્રની પદ્ધતિએ એ સિદ્ધાન્ત નીચે પ્રમાણે માંડી શકાશે.
જીવનના કવ્યોમાદક જે જે સાધનો હોય તેના પર પ્રજા આધાર રાખે છે (A)
પ્રતિગ્રહ એ જીવનનું સાધન છે. (A) પ્રતિગ્રહ પર પ્રજાને અમુક ભાગ આધાર રાખશે. (1)
અનાથ વિદ્યાર્થીગૃહનું અસ્તિત્વ ન હતું ત્યારે લોકોની જે સંખ્યા જેમતેમ દિવસ ગુજારતી હતી તે સંખ્યા હવે આટલી બધી કમ વધતી જાય છે તે ઉપરના નિયમ પરથી સમજી શકાય તેમ છે
For Private and Personal Use Only