________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન વિચાર
પાશ્ચાત્ય લેકેને અધ્યાત્મ જેવું કશું ન હોવાથી તેઓએ શાસ્ત્રીય સમાજમાં શિક્ષણની વિભાગણી બે પ્રકારે કરી છે પરંતુ હિંદુ સમાજશાસ્ત્રએ એ જ વહેંચણી ત્રિવિધ સ્વરૂપ વાળી કરી છે. હિંદુના મતાનુસાર શિક્ષણ ત્રણ પ્રકારનું હોય છે લૌકિક, વૈદિક, અને આધ્યાત્મિક તેમાંથી લૌકિકજ્ઞાન સમાજને મળતું નહિ અથવા મળવું ન જોઈએ એ આદેશ કઈ સ્મૃતિશાસ્ત્રોમાં કર્યો હોય તે તે વાંચવામાં આવ્યો નથી. આધ્યાત્મિક જ્ઞાન સંબંધી બોલવાની જરૂર જ નથી. તે કઈ માગતું નથી ને કઈ આપતું પણ નથી; પરંતુ બ્રાહ્મણેતર લેકને આધ્યાત્મિક જ્ઞાન નહોતું એ વાત તદ્દન બેટી છે. હવે રહી વેદ વિવા એ વિદાને જ હિંદુ સમાજશાસ્ત્રજ્ઞ પિતાની શાસ્ત્રવિદ્યા માને છે. શાસ્ત્રીય સમાજમાં શાસ્ત્રવિદ્યાનું ગોપન કેમ થશે એ વિષે એજ પુસ્તકમાં રસેલ કહે છે કે, “ઘણુંખરું શાસ્ત્રીયજ્ઞાન અતિ ઘેડા લેકે બાદ કરતાં બીજાઓથી ગુપ્ત રાખવામાં આવશે.” આ રહ્યા રસેલના જ શબ્દ –
"A great deal of scion'ific knɔwlelge will be conce ilud from all but a few. Thers will be an arona reserved for a priestly class of researchers, who will carefully be selected for their combination of brains with loyalty.'
Scientific outlook. આવું વાક્ય રસેલના ગ્રંથમાં મળી આવે છે તે શાસ્ત્રીય અને એવું જ વાક્ય મનુસ્મૃતિમાં મળી આવે (રૂાથ મંર્તિ તથા) તે તે દુષ્ટતા બતાવનારું કહેવાય. આ સ્થિતિ માનસિક ગુલામીનું સ્પષ્ટ ચિ નહિ તે શું ?
ઠીક, પિતાની જ જીવનવૃત્તિ પર કેવલ દુષ્ટ બની, કોઈ પણ સબળ કારણ વિના પિતાના પગમાં જ કુહાડ મારવા જેટલા મૂર્ખ બ્રાહ્મણે તે કાળે પણ હોય એમ લાગતું નથી. કોએ શ્રુતિ
૧ મg.
For Private and Personal Use Only