________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને વિચાર ummamanannnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn થાય. હિંદુસ્તાનથી બહાર વસાહત કરવા હિંદુલકને જવું પડતું નહિ તેનું આ પણ એક કારણ છે. હિંદુધર્મને પ્રસાર થાય અગર હિંદુઓને વેપાર વધે તેટલા માટે હિંદુ પ્રજાએ ખાસ પરદેશમાં જઈ વસવું જ જોઈએ એવું કંઈ નથી, માટે પૂર્વે હિંદુઓનો વેપાર કેટલે વધ્યો હતો અને હિંદુધર્મ કયે કયે સ્થળે ફેલાયો હતો. એ માહિતી અમને કહેવાની કૃપા કરી કેઈએ તસ્તી લેવી નહિ. ઉપર જણાવેલ મુદો એક દાખલે લઈ વધારે સ્પષ્ટ કરીશું તે અસ્થાને નહિ ગણાય. ધારે કે અમુક કાળે, અમુક જગાએ સમાજ પાસે સે સુતારને આપી શકાય તેટલું કામ છે. તે ત્યાં સ કાર્યકર્તાઓ કરી શકે તેવડી સુતારોની સંખ્યા રહેશે. કામ વધવાથી લેકસંખ્યા વધશે અને ઓછું થવાથી તે ઓછી થશે. આવી રીતે સમાજરચનામાં સમૂહની અંદર જીવનકાહ ચાલુ રહેશે. પરંતુ સમૂહ સમૂહ વચ્ચેને કલહ શમી જશે. એટલે અહીં સૃષ્ટિનું જીવનાર્થ કલહનું તત્વ અને સમાજનું કલહ ઉપશમનું તત્વ એ બંનેનું પાલન થશે. સંસ્કૃતિના અભ્યાસીઓને સમાજના જુદા જુદા વર્ગોની સંખ્યાવૃદ્ધિનું જુદું જુદું પ્રમાણ જણાવા લાગ્યું છે અને તેથી જે સંસ્કૃતિનાશની ભીતિ ઉપન્ન થાય છે તેને પણઆમાં સ્થાન રહેશે નહિ. કારણકે આવી સમાજરચનામાં સંખ્યાની વૃદ્ધિનું પ્રમાણુ કદી જ વિષમ બનતું નથી. તેથી વિરૂદ્ધ યુરેપીઅન સંસ્કૃતિને નાશ થશે કે શું એવી ભીતિ ચેટરટન હિલ, ડીન ઇન્જ, પ્રો. હાડેન, રસેલ, ડૉ. કુઝિસ્કિ, પૃ. મેકડુગલ, છે ફિશર અને જેઓએ
આ વિષયને શાસ્ત્રીય અભ્યાસ કર્યો છે તેવા દરેક લેખકને ઉત્પન્ન થઈ છે, પરંતુ એ ભીતિ જન્મ અને ધંધા (પ્રતિ વિશે
Heredity & selection in sociology-1. Hill; Otitspoken esgays-Dean Inge; Scientific outlook-Russel; Balance of births over deaths-Kuzynski. Na'ional Welfare an l National docay-Mc Dougal; Genetical theory of natural selection-R, A. Fisher.
For Private and Personal Use Only