________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંઓનું સમાજરચનાશા
-~~-~~~~~~~~~~~~~~~~~~~~
-~~~~~~~~~
~~~~
એકંદર લોકસંખ્યાની વૃદ્ધિ સાથે સમપ્રમાણમાં રહેશે. આવી રીતે સમૂહની વ્યક્તિઓ હંમેશા કત્વવાના રહેશે. એ સમાજને વૃત્તિઓ થશે નહિ કારણ કે તે સમાજની વૃત્તિમાં બીજો કોઈ પણ સમૂહ હાથ ઘાલી શકતું નથી. હલકા હાથે હજામત કરનારો હજામ, અગર ઉત્તમ જેડા શીવનારે મોચી, એ બંને કરતાં પ્રવેશ પરીક્ષા પાસ થનારે અર્ધ બેબો સુશિક્ષિત સામાજિક દષ્ટિએ કેમ વધુ ઉપયોગી છે તે હજુ સમજાતું નથી. વૃત્તિ કેદ નથી એટલે બળવા તરફ પ્રવૃત્તિ પણ નથી.
અમારી સમાજરચનાપદ્ધતિમાં કાર્લ માર્કસના વર્ગ યુદ્ધો (class war ) નથી. દ્રવ્યનું કેદ્રીકરણ (concentration of capital) પણ નથી. અને નથી વખતોવખત થનારા ઉત્પાત crisis. જેને પિતાની વૃતિ નથી હોતી એ વર્ગ જ આ પદ્ધતિમાં નથી હોત. જાતિયુક્ત સમાજનામાં ઐહિક અને વસ્તુજન્ય સુખ માટે ઝગડા જ નથી કરવા પડતા. સમાજનો નાશ કરવાની ઈચ્છા કરવાવાળા સમાજકંટક જ ઉત્પન્ન થતા નથી. સમાજની સ્વસ્થતા અરિથર બનતાં જ સાત્વિકતાથી તેને સ્થિર કરનારા અનેક મહાન પુરૂષ થઈ ગયા, પરંતુ સમાજનો સમુળગો નાશ કરવાનું કાર્ય તે વીસમી સદી માટે જ બાકી રહ્યું હતું ! રેડીન ઇજ કહે છે કે, “ જાતીય સમાજમાં સમાજને નાશ કરનારા સમાજઘાતક કંટકે ઉત્પન્ન થતા નથી એ નિશ્ચિત છે.” " The casto system as in India does not seem to breed the Europoan of enrage'... The onemy of society as such.” ( Out spoken essays.) પ્રજાની વૃદ્ધિ આ પ્રમાણે જે અન્નસામગ્રી પુરી પાડવા પર અવલંબી રહે તે પ્રજાની અતિશય વૃદ્ધિ થતી અટકે અને મહા યુદ્ધ જેવા સંકટનું સહેજે નિવારણ
1 History of Economic Doctrine-Gide & Rist.
For Private and Personal Use Only