________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એના વિચાર
w
આચાર છોડશે અને જીવનવૃતિદાયક ધંધો છોડશે નહિ તે અર્થ શાસ્ત્રીય વ્યવસ્થામાં ગોટાળે ભલે થાય નહિ, પરંતુ સંસ્કૃતિ રહેશે નહિ. બાકી રહ્યા છે પર્યાય. આચારે રાખ અને ધંધે પણ રાખવો અને છેલ્લે આચાર છોડ અને ધંધે પણ છેડો ગુણદૃષ્ટિએ એમને અનુક્રમ નીચે પ્રમાણે લખી શકાશે –
(૧) ધંધે અને આચાર બંને રાખવા. (૨) ધો છોડી દે અને એકલે આચાર જ રાખો. (૩) ધંધે જ એક્લો રાખવો અને આચાર છોડી દેવો.
(૪) ધંધે અને આચાર બંને છેડવા. આ અનુક્રમ ધ્યાનમાં ન લેતાં એકાદ ગમે તે દેષ કાઢી ધર્મત્યાગ કરવાનું કહેવાની જે પદ્ધતિ ઉત્પન્ન થઈ છે તે બહુજ આશ્ચર્યકારક છે કેઈ બ્રાહ્મણ જે કુલાચાર પાળતો હોય, અને જીવનાર્થ એકાદ ધંધો કરે છે તેમાં સંસ્કૃતિની હાની થતી નથી. ઉપર આપેલા ચાર પર્યાયોમાંથી ચોથા પર્યાયમાં કેટલા હિંદુઓ ગયા છે, એ જોઇશું તે મુઠીભર સુશિક્ષિત લેકે ગયા દેખાશે.
હિંદુસમાજશાસ્ત્રએ અન્નની વહેંચણી કરી છે તે પણ બધા શાને વિચાર કરીને જ કરી લાગે છે. અહીં અવયવભૂત જાતિએની વૃદ્ધિ પ્રમાણમાં અવયવી સમાજની વૃદ્ધિ સાથે વિષમ ન થાય એવી વ્યવસ્થા કરી રાખી છે. કઈ પણ પ્રાણુંવર્ગની જોકસંખ્યાની વૃદ્ધિ તે તે વર્ગને મળનારી અન્નસામગ્રી પર આધાર રાખે છે. અસામગ્રી વધશે તે પ્રજા વધશે અને અન્નસામગ્રી ઘટશે તો પ્રજા પણ ઓછી થશે. હિંદુસમાજશાસ્ત્રાએ નક્કી કરેલો બંધ દરેક જાતિ કરતી રહે છે તે જાતિની સંખ્યાની વૃદ્ધિ,
1 Mankind at cross-roads--Prof East.
For Private and Personal Use Only