________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧
અન્નની વહેચણી
પ્રકરણ ૧૪ મુક અન્ન વિચાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજવ્યવસ્થાને આપણે બીજો મુદ્દો એવા હતા કે દરેક જાતિમાં વણું વ્યભિચાર, અવેદ્યાવેદન, કર્માંત્યાગ વગેરે વંશનાશક દુર્ગુણાને ફેલાવ થવા દેવે નહિ. આ ત્રણ દુગુણોમાંથી પ્રથમ ક ત્યાગને વિચાર કરીએ. ‘ કત્યાગ ’માં જાતિય આચાર અને જાતિય ધંધા ોના સમાવેશ થાય છે. ઉત્તમજાતિ શુદ્ધ રાખવાની હાય તે તે જાતિની જીવનવૃત્તિ અનન્ય સામાન્ય હોવી જોઇએ, એમ મેજર લીમેના ડાર્વીન કહે છે પરંતુ ખધી જાતિએ શુદ્ધ રાખવાના હેતુથી હિંદુસમાજશાસ્ત્રકારાએ એ જ નિયમ બધી જાતિએને લાગુ કર્યાં; અને લાગુ પણ શા માટે ન કરવા હિંદુધર્મ શાસ્ત્રકારાએ જીવનવૃત્તિની બાબતમાં પણ કેટલાક આપહુર્માં કથા છે. આ જાતની અન્નની વિભાગણીથી શો ફાતેાટા થાય છે તે પણ જોઇએ. કદાચ એકાદ વ્યકિત પેાતાના જીવનની અશાસ્ત્રીય પદ્ધતિ છેડશે, પણ આચાર છેડશે નહિ. એમ થશે તે સમાજની અશાસ્ત્રીય ઘટનામાં ગેટાળેા થશે પણ સંસ્કૃતિ નષ્ટ થશે નહિ; એટલે એક પેઢીની અડચણા દૂર કરવાથી તે વંશ પૂર્વ સ્થિતિએ આવવાનેા સભવ હોય છે. વળી એકાદ વ્યક્તિ પેાતાના
The need for Eugenic Reform- Major Leonard Darwin.
For Private and Personal Use Only