________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિલ
સમાજવચનારાજ
(આ) હલકા લોકોને આ પ્રકારની સુપ્રભાયુક્ત જાતિ શા માટે એ પણ સમજાશે નહિ” ઘણું જ સરસ મુદ્દો ! તેમને તે નિશાળો શા માટે ચલાવવી, સ્વચ્છતા શા માટે રાખવી, પ્રગશાળાઓનો ઉપયોગ શે, વગેરે સાદી બાબતે પણ સમજાતી નથી. હલકા કોને સમજાય નહિ તેવી બાબતે સમાજમાં લાવવી ન જોઈએ એમ જ માનીએ તો કેટલી અનવસ્થા ઉત્પન થશે, એ વાંકે પોતે જ વિચારી જુએ.
(ઈ) “હલકા લકે બળવો કરશે '. જંગલી પાશ્ચાત્યના દેઢડહાપણનું અહીં આગમન થયા પહેલાં હલકા લોકેએ બંડ કર્યું હોય એ ઇતિહાસમાં કયાંય પણ ઉલ્લેખ નથી. ગૌતમ, મહાવીર જેવા લેકે હલકી જાતિના ન હતા પણ વાત્ય ક્ષત્રિય હતા. હલકા લેકે જગતમાં કઈ સ્થળે બળવો કરતા નથી તેમને બળવો કરવા, પ્રદીપ્ત કરનારા લેકે જ ખરેખર મત્સરથી પ્રેરાઈ વેર લેવાની ભાવનાથી કામ કરતા હોય છે. “લેનીને વિવાથી દશામાં જે પિતાના ભાઈને વધ થયેલે જે ન હેત અને તેણે ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મને અભ્યાસ કર્યો હત, તે તેને અંતઃકરણમાં જે ઠેષાગ્નિ ભભુક્યો તે ન ભભુક્યો હત; અને પોતે કરે છે તે બરાબર છે કે નહિ તે વિષે કિચિત પણ સંદેહ ઉત્પન્ન થયો હોત.”
“Lanin, instead of having hatred inplanted in him by the excocation of his brother during his student days, might have made himself acquainted with the rise of Islam and development of Puritanism, from piety to plutocracy.”
Scientific out look-B. Russel page 276 પૃથ્વીતલ પરની એકાએક ક્રાન્તિઓને અને બળવાન ઈતિહાસ એ જ છે.
? Heredity and selection in sociology-Chatterton Hill.
For Private and Personal Use Only