________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
તે એક માનવી ગુણુ છે, અને જ્યાં જ્યાં ઉચ્ચ નીચ ભાવ હશે ત્યાં તે ઉત્પન્ન થવાને જ. શું આજના તિહીન સમાજમાં પણ મસર્ નષ્ટ થયેા છે ? ઇતર રાષ્ટ્રામાં શ્રીમતેાએ મેળવેલી સંપત્તિ પેાતાના ખીસામાં ક્રમ જશે એની ચિંતા નીચેને વ કરી રહ્યો છે. તેમાં અંશ માત્ર પણ મત્સર નથી એમ અમને લાગતું નથી. અંદર અંદર ઝગડા કરવાની બીક બતાવી રાષ્ટ્ર પાસેથી મરજી પડે તેટલી ખાણી ઉધરાવવાના મજુર સંધ તરફથી જે પ્રયત્ન કરવામાં આવે છે, તે શા માટે ? મત્સર નષ્ટ કરવા હાય તે એકાએક મનુષ્યને એક જ પગથાર પર લાવી મુકવા ોઇએ. એ જો શકય હોય તે મત્સર ભાવ નષ્ટ કરવાની વાણી વી, નહિ તે નિરર્થક બાલિશ મુદ્દાએ આગળ કરવા નહિ. સુપ્રશ્નયુકત જાતિએ શાં શાં કાર્યો કરવાં, તે ટપીવાળા સાÌબની ભાષામાં કહી ગયા છીએ, અને તેથી જ અમે કહીએ છીએ કે બ્રાહ્મણ્ જાતિએ પેાતાની સંસ્કૃતિનું રક્ષણ કરવાનું કાર્ય છેડી રાજકારણ, સમાજસુધારણા વગેરેની માથાકુટમાં પડવું નહિ. તર્કશાસ્ત્રની દૃષ્ટિએ જે જાતિ પ્રણાલી હિતકારક નિવડશે એમ પાશ્ચાત્યેા માને છે તે જ જાતિ પદ્ધતિ હિંદુ સમાજે ઉત્પન્ન કરી આજ સુધી ટકાવી
બતાવી છે.
મૂળ
(૪) પાશ્ચાત્યાએ બીજા આક્ષેપે લીધા છે તે જોઇએ તેા ક્ષણભર એમ થાય કે આ તે બધુ શાસ્ત્રને જ લખે છે કે શું
'
(અ) ‘ સમાજમાં સર્વ વ્યક્તિને સમાન સંધિ મળવી જોઇએ ' એવે મત પ્રચલિત થવા લાગ્યા છે. કેટલેા સુંદર મત ! સમાજમાં વખતાવખત પ્રચલિત થનારા મતે સમાજને હિતકારક હાય છે, એવા òિત મુદ્દો આમાં સમાએલા છે. એનું ખરૂ સ્વરૂપ જોવું હાય તે સમાજની ક્રાન્તિમાને તિહાસ તપાસી જોવે. જે. સમાજોના પૃથ્વીતલ પરથી નાશ થયેા છે, તેમની વ્યવસ્થા લેાકમતાનુસાર જ ચાલતી હતી. લાકમત હંમેશાં હિતકારક પદ્ધતિ જ દર્શાવે છે, એ ઓગણીસમા અને વિસમા સૈકાને મુદ્દો હજુ સિદ્ધ થયેા નથી.
For Private and Personal Use Only