________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
હિંદઓનું સમાજરચનાશાય
N
:*
~
~
~
~~~~~
વર્ગમાં જે પ્રમાણે અભ્યાસી વિદ્વાન તરફથી વિભાગણી કરવામાં આવે છે, તે જ પ્રમાણે અહીં પણ વિભાગણી સાંકેતિક તત્ત્વ પર થશે અને એ જ વિભાગણી કેટલીક પેઢીઓ પછી સ્થિર થશે. કંઈક નિશ્ચિત સંકેત (Arbitrary) અનુસાર જ વિભાગણી કરવી જોઈએ એ મત બેબકોકને અને કલેસેનનો છે. એ ગ્રંથકારે કહે છે કે, “શરૂઆતમાં જ કહી રાખવું જોઈએ કે સંકરમાંથી ઉત્પન્ન થનારું વંધ્યત્વ પૂર્ણ વંધ્યત્વથી માંડી ક્રમશઃ ઠેઠ પૂર્ણ પ્રજોત્પાદન ક્ષમતા સુધીના સ્વરૂપનું હોય છે.” તેથી વંધ્યત્વ ઉત્પન્ન થવું કે ન થવું એ તત્ત્વને જાતિઓ માટે વિભાગણના સાધન તરીકે ઉપયોગ થઈ શકે નહિ. તેથી કેઈ અન્યથા સાંકેતિક વિભાગણીનું તત્ત્વ ઉત્પન્ન કરવું પડે છે. ( But an arbitany one must be erected ) એ દષ્ટિએ જોતાં જાતિ ઉત્પન્ન કરવી સામાજિક દષ્ટિએ હિતકારક દેખાશે, એ તત્ત્વ જાણતા હોવા છતાં તે લેકે જાતિ સંઘટિત સમાજન–અમારા અહીંના સુધારાની પેઠે જકેટલાક બાલિશ તો પર વિરોધ કરે છે, એ જોઈ માનવીના દુરાગ્રહી સ્વભાવ વિષે એક પ્રકારનું આશ્ચર્ય લાગ્યા સિવાય રહેતું નથી.
જે અમુક ચૂંટેલી વ્યક્તિઓના સંધને સામાન્ય લકસંખ્યાથી વિભક્ત કરીએ અને તેમની વિશિષ્ટ વિવાહ પદ્ધતિથી બદ્ધ એવી સુપ્રયુક્ત જાતિ બનાવીએ તે અનેક પેઢીઓ સુધી તે જાતિમાં, ઇતર સામાન્ય સમાજ સાથે સરખાવતાં, શ્રેષ્ઠત્વ રાખી શકાશે. આ જાતિમાં ઉત્પન્ન થનારી પ્રજા ખરેખર બુદ્ધિવાળી અને કર્તવવાન થશે એટલે કે તેમનું સેંકડે પ્રમાણ વધારે જ રહેશે, અને તેથી સમાજની નૈિતિક અને બૌદ્ધિક પ્રગતિ બહુ જ ઝડપથી થશે. આ રીતે વધુ
1 Genetics-Babcock & Clausen.
Need for Eugenic Reform-Leonard Darwin. 8 Aid,
For Private and Personal Use Only