________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
૨૫
છે. કાણુસ્થ જાતિને અભ્યાસ કરવામાં આવે તે બુદ્ધિમાન લેકાનુ પ્રમાણુ એ જ પડશે એમ અમને લાગે છે. આ બાબત સાચી નથી એમ એમના શત્રુએ પણ કહેશે નહિ. ખીજો તત્સમાન મનાએલા વર્ગ એટલે અનેક શાખાનુયાયી દેશરથ વ છે. તે વર્ગની ચુંટણી મુખ્યત્વે કરીને ‘ ખાનદાની ' શબ્દથી જે ગુણુ પ્રતીત થાય છે તે છે ગુણુ માટે થયેલી દેખાય છે. આવી રીતે આ વર્ગો જુદા થયા તેમનુ એકીકરણ કરવાથી હિંદુસમાજ સંઘટિત થશે એમ કેટલાક કહે છે. આ જાતિઓનું એકીકરણ કરવા માટે નીચેના બે પ્રશ્નોના વિચાર કરવા જોઇશે.
(૧) આ જાતિઓ હવે ઉપવશ થઇ છે કે કેમ ? અને (૨) એકીકરણથી આજ છે તે કરતાં સમાજની સ્થિતિ સારી થશે કે કેમ ?
હાલે તા ગમે તે પ્રકારને! ફરક સમાજમાં થાય તો તેવી સ્થિતિને સારી કહેવા તરફ પ્રવૃત્તિ થતી જાય છે તે ઘણી જ નુકસાનકારક છે. સજાતિ અને વિજાતિ કેવી રીતે બનતી જાય છૅ, તેના નિયમા અમે આગળ કહી ગયા છીએ. તે પરથી અમારા પેાતાને મત આ સર્વ જાતિઓને ઉપવશ માનવા તરફ છે. ઉપવ’શની સંખ્યા કેટલી ઢાવી જોઇએ તે સબંધી કશી પણ મર્યાદા સૃષ્ટિમાં હ્રાય એ અમારી જાણુમાં નથી. આંતરજાતીય વિવાહ ઇષ્ટ છે એમ કહેનારા વર્ગી તરફથી તેમના મતાનુસાર ઈષ્ટ ફળ કાને કહેવું અને તે આંતરજાતીય વિવાહથી ક્રમ ફલિત થશે એને! કઇ ખુલાસા થતા નથી. અહીં પ્રશ્ન એ છે કે સમાજમાં જુદા જુદા વર્ગો હાવા જોઇએ કે નહિ ? અમે કહી ગયા છીએ તે પ્રમાણે સમાજની પહેલી જરૂરીઆત વ્યવસ્થાની અને વર્ગીકરણની જ છે. કાઇને કાઈ તત્ત્વ પર વર્ગીકરણ હાવું જ જોઇએ એમ પાશ્ચાત્ય લેખકેાના પણ મત થતા જાય છે. ઇતર પ્રાણી
Need for Eugenic Reform-Leonard Darwin, Scientific outlook-B. Russel, An introduction to the study of heredity -Walker, Serragation of the kit~R. A. Freeman.
For Private and Personal Use Only