________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
r
હિંદુઓનું સમાજરચનાથાય
લોકાના મુખ્ય મુદ્દો એમ છે કે જો પહેલાં એક જ હતાં તે! ફરીથી એક જ થવામાં શી હરકત છે? માનવેતર જાતિમાં જે સ્થિતિ દેખાય છે તે પરથી જોતાં તેમના એકીકરણને સૃષ્ટિના વિરાધ છે, એટલું તેા ચાસ; કુતરા વરૂઓના વંશના છે એમ પ્રાણીશાસ્ત્રો કહે છે, પરંતુ પહેલાં કુતરા અને વરૂ એકવંશીય હતા તેથી તેમનું એકીકરણ કરવાને પ્રયત્ન સૃષ્ટિમાં થયેલા દેખાતા નથી. મહારાષ્ટ્રમાં જોઇએ તે તેમાં આજે બ્રાહ્મણ નામથી ઓળખાતી દેશસ્થ, કાકણસ્થ, કાર્ડ, દેવરૂખે, સારસ્વત-અને સારસ્વતાના વિવિધ ભેદ એ પ્રમુખ જાતિઓ મૂળમાં એક વશીય હતી એવી શાધ આજના સુધારકાએ કરી હાય તા અમને તે ખબર નથી. પરંતુ એમ બતાવવું અશક્ય છે એમ અમારા સ્પષ્ટ મત છે. ‘તુતુÍર્શન:’ એ ન્યાયાનુસાર આ જાતિ એક વશીય છે એમ માનીએ તે પણ તેમનામાં જીવનગેાલકાની ચુંટણી કયા પ્રકારે થઇ એ જોવું જોઇએ. ચિત્તાવન અને ક્રાણુસ્થ જાતિના વિચાર કરીશું તે એમ જ જણાશે કે મત્સ્ય પુરાણુના કાલમાં એટલે લગભગ ૧૫૦૦ વર્ષો પહેલાં એ જાતિને જુદા ઉલ્લેખ મળી આવે છે. એટલે તે જાતિની આજે લગભગ પચાસ પેઢીએ થયાં એક જ પદ્ધતિથી ચુંટણી થતી આવે છે. હાલે એવ મુદ્ધિના ગુણમાં શુદ્ધ થતા જાય છે. સં સાધારણ વિદ્વતા ( Soholarship ) અગર મુદ્ધિની તિવ્રતા એ ગુણુ આનુવ શિક આવા વશોને અભ્યાસ થવા જોઇએ, આના અર્થ એ કે સસાધારણ સમાજમાં બુદ્ધિમાન લેાકેાનુ જે પ્રમાણ પડશે તે કરતાં આ જાતિમાં વધારે પ્રમાણ પડવું જોઇએ. આજ સુધી જગતમાં શ્રેષ્ઠ પુરૂષો સૌથી વધારે પ્રમાણુમાં રાજવંશમાં ઉત્પન્ન થતા એમ ડૉ. હ, ડૉ. વુડ વગેરેના મત છે. ડા. હ`ના મતાનુસાર રાજવશમાં ખત્રીસ ટકા સાધારણુ સમાજ કરતાં શ્રેષ્ઠ એવા પુરૂષા નિર્માણ થયા
૧ Eugenics-Dean Inge; Hereditary Genius-Galton, ૨ Heredity in Royalty-Harst,
For Private and Personal Use Only